Which one of the following is personal safety? | નીચેનામાંથી વ્યક્તિગત સલામતી કઈ છે?

Keep the machine clean | મશીન સાફ રાખો

Concentrate on your work | તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો

Keep the gang way and floor clean | ગેંગ વે અને ફ્લોર સાફ રાખો

Keep the tools at their proper place | ટૂલ્સને તેમની યોગ્ય જગ્યાએ રાખો

Name the mandatory symbol | મેન્ડેટરી સિમ્બોલનું નામ આપો

Stop | થોભો

Give way | રસ્તો આપો

Guarded | સંરક્ષિત

Unguarded | અસંરક્ષિત

 

Flammable of liquifiables solids are classified as | ફલેમેબલ લીક્વીફાએબલ સોલીડ્સનું વર્ગીકરણ….. 

Class A fire | ક્લાસ A આગ

Class B fire | ક્લાસ B આગ

Class C fire | ક્લાસ C આગ

Class D fire | ક્લાસ D આગ

Which is the immediate life saving procedure? | જીવન બચાવવા માટે કઈ તાત્કાલિક પ્રક્રિયા છે? 

First Aid | ફર્સ્ટ એડ- પ્રાથમિક સારવાર

Call a doctor | ડોકટરનો સંપર્ક કરવો

Intensive care | ઇન્ટેન્સીવ કેર

Medical treatment | તબીબી સારવાર

 

Name the warning sign. | વોર્નિંગ સાઈનનું નામ આપો 

School | સ્કૂલ

Guarded Crossing | ગાર્ડેડ ક્રોસીંગ

Unguarded Crossing | અન્ગાર્ડેડ ક્રોસીંગ

Pedestrian crossing | પેડેસ્ટ્રીયન ક્રોસિંગ

 

What is the class of fire caused by fire wood, paper, cloth? | અગ્નિ લાકડા, કાગળ, કાપડને કારણે લાગતી આગનો વર્ગ શું છે? 

Class A fire | ક્લાસ A આગ

Class B fire | ક્લાસ B આગ

Class C fire | ક્લાસ C આગ

Class D fire | ક્લાસ D આગ

Which fire extinguisher filled with carbon tetra chloride and bromochlorodifluoromethane (BCF)? | કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને બ્રોમોક્લોરોડિફ્લોરોમેથેન (બીસીએફ) થી ભરેલા અગ્નિશામક કયા છે?

Carbon dioxide | કાર્બન ડાયોક્સાઇડ

Halon extinguisher | હેલાન એકસ્ટીન્ગ્વિશર

Foam extinguisher | ફોમ એકસ્ટીન્ગ્વિશર

Dry powder extinguisher | ડ્રાય પાવડર એકસ્ટીન્ગ્વિશર

Which of the following comes under mechanical occupational hazards? | નીચેનામાંથી કયા મિકેનીકલ ઓક્યુપેશન હઝાર્ડ હેઠળ આવે છે?

Noise | અવાજ

Toxic | ઝેરી

Unskilled | અકુશળ

Unguarded machinery | અનગાર્ડેડ મશીનરી

How to stop bleeding of injured person? | ઇજાગ્રસ્ત વ્યક્તિનું લોહી વહેવું કેવી રીતે બંધ કરવું?

Tie bandage | બેન્ડેજ બાંધો

Apply oinment | મલમ લગાવો

Apply tincture over the wound | ઘા પર ટિંકચર લગાવો

Apply pressure over the wound | ઘા પર દબાણ લાગુ કરો

What is the name of sign? | આ ચિન્હનું નામ શું છે?

School | સ્કૂલ

Guarded | ગાર્ડેડ

Unguarded | અનગાર્ડેડ

Pedestrian crossing | પેડેસ્ટ્રીયન ક્રોસિંગ

What are the three factors causes fire? | આગ લાગવાના ત્રણ કારણો કયા છે?

Fuel, Heat, Oxygen | બળતણ, ગરમી, ઓક્સિજન

Oxygen, Fuel, Nitrogen | ઓક્સિજન, બળતણ, નાઇટ્રોજન

Heat, Nitrogen, Oxygen | ગરમી, નાઇટ્રોજન, ઓક્સિજન

Fuel, Carbon-dioxide, Heat | બળતણ, કાર્બન-ડાયોક્સાઇડ, ગરમી

What is the period referred as golden hours? | ગોલ્ડન અવર્સ તરીકેનો સમયગાળો કયો છે?

First 30 minutes after incident | ઘટના પછી પ્રથમ 30 મિનિટ

First 30 minutes | પ્રથમ 30 મિનિટ

First 45 minutes of admission | પ્રવેશના પ્રથમ 45 મિનિટ

First 60 minutes after treatment | સારવાર પછી પ્રથમ 60 મિનિટ

What is the first step of avoiding accident in work place? | કામના સ્થળે અકસ્માત ટાળવાનું પ્રથમ પગલું શું છે?

By wearing safety equipment | સેફટી ઇન્ક્વિપ્મેન્ટ પહેરીને

Doing things in one’s own way | પોતાની રીતે કામ કરવાનું

By observing safety precautions | સેફટી પ્રિકોશન્સનું નિરીક્ષણ કરીને

Doing things with a highly skilled working practice | હાઈલી સ્કીલ્ડ વર્કિંગ પ્રેક્ટીસ સાથે કામ કરવાનું

What does the symbol denotes? | સિમ્બોલ શું સૂચવે છે?

Stop | થોભો

Give way | રસ્તો આપો

Pedestrian crossing | પેડેસ્ટ્રીયન ક્રોસિંગ

Over taking prohibited | ઓવરટેકિંગની મનાઈ

What is the colour code of bins for waste paper segregation? | કાગળનો કચરો અલગ કરવા માટેનો ડબ્બાઓનો કલર કોડ શું છે?

Red | લાલ

Blue | બ્લુ- વાદળી

Black | કાળો

Green | લીલો

What is the kind of road sign? | આ રોડ સાઈન કઈ પ્રકારની છે?

Police signal | પોલીસ સિગ્નલ

Cautionary sign | કોશનરી સાઈન

Mandatory sign | મેન્ડેટરી સાઈન

Information sign | ઇન્ફોર્મેશન સાઈન

 

Which fire extinguisher is used for flammable and running liquid fire? | કયા અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ જ્વલનશીલ અને ચાલતા પ્રવાહી અગ્નિ માટે થાય છે?

Foam extinguisher | ફોમ એકસ્ટીન્ગ્વિશર

Halon extinguisher | હેલાન એકસ્ટીન્ગ્વિશર

Dry powder extinguisher | ડ્રાય પાવડર એકસ્ટીન્ગ્વિશર

Carbon dioxide (CO2) extinguisher | કાર્બન ડાયોક્સાઈડ એકસ્ટીન્ગ્વિશર

What A denotes in ABC of first aid? | ફર્સ્ટ એડ એ.બી.સી. માં A શું સૂચવે છે?

Air way | એર વે

Attention | એટેન્શન

Arresting | એરેસ્ટીન્ગ

Atmosphere | એટ્મોસફિઅર

What is the process of breaking down the materials into organic compounds and can be used as manure? | કાર્બનિક સંયોજનોમાં મટીરીયલને તોડવાની પ્રક્રિયા શું છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે?

Land fills | લેંડ ફીલ્સ – જમીન ભરવી

Recycling | રિસાયકલીંગ

Composting | કમ્પોસ્ટીન્ગ

Burning waste material | વેસ્ટ મટિરિયલ સળગાવવું

What is the colour code for plastic waste bin? | પ્લાસ્ટિક વેસ્ટ ડબ્બા માટે કલર કોડ શું છે? *

1 point

Red | લાલ

Blue | બ્લુ- વાદળી

Green | લીલો

Yellow | પીળો

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.