સાંકડી જગ્યામાં જોબને પકડવા માટે ક્યુ પ્લાયર વપરાય? 

રાઉન્ડ નોઝ પ્લાયર

કોમ્બિનેશન પ્લાયર

ફ્લેટ નોઝ પ્લાયર

લોંગ નોઝ પ્લાયર

 

ઈલેક્ટ્રીક ટેસ્ટર માં વપરાતા લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે? 

નિયોન

રેડોન

ઝેનોન

ક્રિપ્તોન

 

વાયર સ્ટ્રીપર ની સાઈઝ કેટલા mm હોય છે? 

  1. 50
  2. 75
  3. 150
  4. 100

ટ્રાય સ્ક્વેર માં બે બ્લેડ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 

45

60

90

120

 

હેવી ગેઇઝ વાયરને twist કરવા માટે નીચેનામાંથી કેનો ઉપયોગ થાય છે? 

રાઉન્ડ નોઝ પ્લાયર

કટર

ફ્લેટ નોઝ પ્લાયર

કોમ્બિનેશન પ્લાયર

 

મલ્ટીમીટર નો ઉપયોગ શું માપવા માટે થાય છે? 

કરંટ

વોલ્ટેજ

રેઝિસ્ટન્શ

તમામ ઉપર ના

 

હેમર નો ઉપયોગ શામાં થાય છે? 

જોઈન્ટ મારવા

કાપવા

ડ્રિલ કરવા

ખીલી ઠોકવા

 

જનરલ ઇલેક્ટ્રિકલ કામ કરવા માટે વપરાતું કોમ્બિનેશન પ્લયાર કેટલા mm લંબાઈ નુ હોય છે? 

300

200

250

100

 

ઈલેક્ટ્રીક સોલ્ડરિંગ આર્યન ની સાઈઝ કયા એકમમાં હોય છે? 

લંબાઈ

વજન

વોટ

ટેમ્પરેચર

 

સ્ટાન્ડર્ડ પ્લાયર કઈ મેટલ માથી બનેલ હોય છે? 

તાંબુ

એલ્યુમિનિયમ

વેનેડિયમ સ્ટીલ

 

જે પદાર્થ માંથી વિદ્યુતપ્રવાહ સહેલાઇથી પસાર થઈ શકે તેને શું કહેવાય? 

ઇન્સુલેટર

કેપેસીટર

કંડક્ટર

રેઝિસ્ટર

 

થર્મોમીટરમાં કઈ વાહક ધાતુ વપરાય છે? 

ચાંદી

પારો

એલ્યુમિનિયમ

ટંગસ્ટન

 

વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કઈ? 

એલ્યુમિનિયમ

ચાંદી

તાંબુ

પિત્તળ

 

વીજ પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નીચેના પૈકી શું વપરાય છે? 

કેબલ

ફયુઝ

સ્વીચ

ટેસ્ટર

 

સિલિકોન એ………. છે? 

બેડ કંડકટર

ઇન્સુલેટર

કંડક્ટર

સેમિ કન્ડક્ટર

 

ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માં સિલ્વર ક્યાં ભાગ માં વપરાય છે? 

કોન્ટેક્ટ પોઇન્ટ

સ્વીચ ટર્મિનલ

લેમ્પ ટર્મિનલ

વાયર

 

બેટરી માં ઈલેક્ટ્રીક કંડક્ટર તરીકે મુખ્યત્વે શું વપરાય છે? 

ગેસ

પાણી

સિલ્વર

એલ્યુમિનિયમ

 

ફ્યુઝ નું જોડાણ ……….માં કરવામાં આવે છે? 

Neutral વાયરની સિરીઝ માં

ન્યુટ્રલ વાયર ની પેરેલલ માં

લાઈવ વાયર ની પરેલલ માં

લાઈવ વાયર ની સીરીઝ માં

 

ડોમેસ્ટિક એપ્લાયન્સિસ માં હીટીંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કયો વાહક તાર વપરાય છે? 

ટંગસ્ટન

યુરેકા

નાઈક્રોમ

કેંથલ

 

લેમ્પ માં હીટિંગ એલિમેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે 

યુરેકા

ટંગસ્ટન

કેંથલ

નાઈક્રોમ

 

મોટાભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે? 

વાહક

અર્ધવહાક

પ્લાઝમા

અવાહક

 

ઇન્સુલેટિંગ પદાર્થ ની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા ને શું કહે છે? 

Tensile સ્ટ્રેન્થ

ડક્ટાઈલ સ્ટ્રેન્થ

ડાઈ ઈલેક્ટ્રીક સ્ટ્રેન્થ

એક પણ નહીં

 

ઈસ્ત્રી ની કોઈલને આધાર આપવા તથા અવાહક તરીકે કયું મટીરીયલ વપરાય છે? 

એબોનાઈટ સીટ

એસ્બેસ્ટોસ સીટ

લેધોરોઇડ પેપર

માઇકા સીટ

 

ટ્રાન્સફોર્મર માં અવાહક તરીકે કયું ઓઇલ વપરાય છે? 

મિનરલ ઓઇલ

લ્યુબ્રિકેટિંગ ઓઇલ

ગેસોલિન ઓઇલ

ક્રૂડ ઓઇલ

 

નીચેના પૈકી સૌથી સારું અવાહક કયું? 

બકેલાઇટ

હવા

કાચ

પેપર

 

નીચેના પૈકી ક્યું insulating મટીરીયલ છે? 

તાંબુ

સોનું

ચાંદી

કાગળ

 

પાણી વીજળી નું……….. છે.? 

અવાહક

સુવાહક

અર્ધવાહક

એક પણ નહીં

 

બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે 

ઓવરહેડ લાઇનમાં

કોન્ડડ્યુટ વાયરીંગમાં

અંડર ગ્રાઉન્ડ કેબલમાં

મોટર રીવાઈન્ડીંગમાં

 

આઇ જોઈન્ટ ક્યા વપરાય છે? 

Pvc વાયરીંગ માં

અંડરગ્રાઉન્ડ કેબલ માં

સ્ટે વાયર માં

સર્વિસ લાઈન માં

 

ફ્યુઝ નું મુખ્ય કાર્ય શું છે? 

સાધનનું રક્ષણ કરવું

સર્કિટને ઓપન કરવી

વધારે કરંટને વહેતો અટકાવવો

લાઈનું રક્ષણ કરવું

 

ઓહમ ના નિયમ અનુસાર સર્કિટ માંથી પસાર થતો કરંટ………સમ પ્રમાણમાં હોય છે. 

વોલ્ટેજ

રજીસ્ટર

ટેમ્પરેચર

સ્પેસિફિક resistance

 

ઓહમ નાં નિયમ નો ઉપયોગ નીચેના પૈકી શેમાં કરી શકાતો નથી? 

ઇન્સ્યુંલેટર

સેમિકન્ડક્ટર

કંડકટર

ડીસી સર્કિટ

 

રેઝિસ્ટર નું મૂળ કાર્ય…………..છે. 

વોલ્ટેજ વધારવાનું

વીજ પ્રવાહને નિયંત્રિત કરવાનું

સર્કિટને રક્ષણ આપવાનું

ગરમી ઉત્પન્ન કરવાનું

 

રેઝિસ્ટર ક્યા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે? 

સુપર કન્ડક્ટર

કન્ડક્ટર

સેમી કન્ડક્ટર

બેડ કન્ડકટર

 

નીચેના પૈકી કયા કમ્પોનન્ટ નો સમાવેશ પેસીવ કમ્પોનન્ટ માં કરવામાં આવતો નથી? 

કેપેસીટર

ટ્રાન્સફોર્મર

રેઝિસ્ટર

LED

 

જે રેઝિસ્ટર ઓપન થયેલ હોય તેને ઓહમ મીટરથી માપતા તેનું રીડિંગ……… 

શૂન્ય હશે

ઇન્ફીનિટિવ હશે

ઉચ્ચ હશે

નિમ્ન હશે

 

ક્યો રેઝિસ્ટર વેરિયેબલ પ્રકારનો છે? 

પોટેન્શિયલ મીટર

પ્રીસેટ

રીઓસ્ટેટ

આપેલ તમામ

 

કાર્બન રેઝિસ્ટરની બોડી પર અંકિત કરેલી ગોલ્ડન રીંગ કેટલા ટકા tolerance દર્શાવે છે? 

૧૦%

3%

5%

20%

 

પદાર્થ નો રેઝિસ્ટર મુખ્ય કઈ બાબતો પર આધાર રાખે છે? 

કંડક્ટર ની લંબાઈ

Cross sectional એરિયા

તાપમાન

આપેલ તમામ

 

અવાહક પદાર્થ નો અવરોધ તાપમાનના વધવાની સાથે…….. 

વધે છે

ઘટે છે

કોઈ ફેરફાર થતો નથી

અનિયમિત ફેરફાર થાય છે

 

Fill Contact Form for Answershit

Related Posts

Leave a Reply

Your email address will not be published.