Pvc વાયર નુ પુરુ નામ જણાવો
પોલી વિનાયલ કલોરાઇડ
પોલી વોલ્ટેજ કંટ્રોલ
પોલીસ વોલ્ટેજ કંટ્રોલ
ઉપરના એક પણ નહીં
વાયર ની સાઈઝ કેનાથી નક્કી થાય
Swj
SWG
SJW
SGW
અર્થીંગ કરવા માટે ક્યા કલર કોડ નો ઉપયોગ થાય
રેડ
ગ્રીન
યેલો
બ્લેક
ન્યુટ્રલ માટે કયા કલરનો વાયર IE રુલ્સ મુજમ ઉપયોગ થાય
રેડ
ગ્રીન
યલો
બ્લેક
અર્થીંગ નું બીજું નામ શું છે?
ન્યુટ્રલ
સર્કિટ બ્રેકર
ગ્રાઉન્ડીંગ
ફલોર
AC કરંટ નુ પુરૂ નામ આપો?
ડાયરેક્ટ કરન્ટ
અલ્ટરનેટિંગ કરંટ
ડી સી કરંટ
લાઈવ કરંટ
નીચેના માથી ક્યુ ઇન્સ્યુલેટિંગ મટીરીયલ છે
લોખંડ
કોપર
લાકડું
સોનુ
RYB માથી B એટલે..?
બ્લેક
બ્લૂ
બ્રાઉન
ગ્રે
નીચેનામાંથી કઈ સેમીકંડકટર ધાતુ છે..?
એલ્યુમિનયમ
જર્મેનિયમ
કોપર
બ્રાશ
મલ્ટીમીટર ક્યુ કાર્ય કરે છે
Ac વોલ્ટેજ માપવાનું
Dc વોલ્ટેજ માપવાનું
ડીસી કરંટ માપવાનું
ઉપરના બધા જ
Fill Contact form for answershit