Wireman MCQ-2
પાવર માપવા માટે કયાં સાધનો ઉપયોગ થાય છે.
વોલ્ટ મીટર
વોટ મીટર
એમીટર
ઓહમ મીટર
Current માપવા માટે કયાં સાધનો ઉપયોગ થાય છે.
વોલ્ટ મીટર
વોટ મીટર
એમીટર
ઓહમ મીટર
Voltage માપવા માટે કયાં સાધનો ઉપયોગ થાય છે.
વોલ્ટ મીટર
ઓહમ મીટર
વોટ મીટર
એમીટર
Resistance માપવા માટે કયાં સાધનો ઉપયોગ થાય છે.
ઓહમ મીટર
વોટ મીટર
વોલ્ટ મીટર
એમીટર
સાવચેતીઓ માંટે ફયુઝને હંમેશા _____માં લગાવવો જોઇએ.
ફેઇઝ કેબલ
ગમે તે વાયર કે કેબલ
અથ વાયર
ત્રણમાંથી એક પણ નહી
ઓહમ નો symbol જણાવો.
Ω
V_____
V
A~
Voltage નો symbol જણાવો.
V_____
A
V
Ω
મીટર માથી બહાર નીકળાતા છેડા ઓ ઉપર શુ મુકીને મેઇન મા સ્લાય આપવામા આવે છે.
સોકેટ
કેપેસીટર
ફયુઝ
હોલ્ટડર
Multimeter મા D.C current માટે
—-
A—-
+++
A
Multimeter મા D.C voltage માટે
V
+++
—-
V—-
ભારતમાં frequency HZ હોય.
100 hz
20 hz
50 hz