ITI TWO WHEELR AUTO REPAIRER mcq in marathi

વાહનમાં પેટ્રોલ ટેન્કમાં પેટ્રોલ ભર્યા વગર વાહનનાં વજનને ક્યાં વેઇટ તરીખે ઓળખવામાં આવે છે ?

ગ્રોસ વેઇટ

ડ્રાય વેઇટ

પે લોડ વેઇટ

ટોટલ વેઇટ

 

ઈ.સ. ___________ સાલમાં સૌ પ્રથમ ફોર વ્હીલર વાહનારસ્તા પર ફરતું થયું હતું ?

૧૯૬૦

૧૮૭૨

૧૭૬૦

૧૮૦૫

 

ખાલી વાહનનું વજનને _________ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે ?

લેડન

ડેડ

ગ્રોસ

વ્હીલ લોડ

 

મેગ્નેટો ઇગ્નીશન સીસ્ટમમાં મેગ્નેટ દ્રારા કયો વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે ?

AC

DC

AVD

DCD

 

કનેકટીંગ રોડમાં બીગ એન્ડ સાઈડ બેરીંગ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ?

બેબીટ મેટલ

એલોય સ્ટીલ

માઈલ્ડ સ્ટીલ

કોપર

 

કનેકટીંગ રોડ _________ મીમી થી વધારે બેન્ડ કે ટવીસ્ટ જણાય તો બદલી નાખવો જોઈએ ?

૦.૦૨૮ મીમી

૦.૦૩૨ મીમી

૦.૦૨૫ મીમી

૦.૦૨૦ મીમી

 

ડ્રાય સમ્પ લુબ્રીકેશન પદ્ધતિ નીચેના માંથી કયાં એન્જીનમાં ઉપયોગ થાય છે ?

એર ક્રાફ્ટ એન્જીન

બુલેટ એન્જીનમાં

પેટ્રોલ કાર એન્જીનમાં

બસના એન્જીનમાં

 

નટ અને બોલ્ટ યોગ્ય ટોર્કથી ખોલવા અને ફીટ કરવા ________ વપરાય છે ?

ફિક્સ સ્પેનર

રીંગ સ્પેનર

ટોર્ક રેન્ચ

બોકસ સ્પેનર

 

વોલ્ટેજ __________ થી માપી શકાય છે ?

વોજ મીટર

વોલ્ટ મીટર

એમીટર

સીરીઝ મીટર

 

હાઉસ વાયરીંગમાં સપ્લાય થતો વીજ પ્રવાહ _____હોય છે ?

AC

AV

DC

AG

 

બ્રેક સીસ્ટમનાં પ્રકાર ક્યાં ક્યાં છે ? 

મીકેનીકલ બ્રેક

હાઈડ્રોલિક બ્રેક

ઊપરોક્ત બંને

ઉપરોક્ત પૈકી કોઈ નહિ.

 

ટાયર ઉપર લખેલ નંબર 195 55 R16 87 V માં 195 નંબર શું દર્શાવે છે

ઉચાઇ

જાડાઈ

સ્પીડ

રીમ સાઈઝ

 

ક્લચ ક્યાં સિધ્ધાંત પર કામ કરે છે ? 

પાસ્કલ નિયમ

ધર્ષણ

ઓહમ નિયમ

સ્પીડ

 

પંચ એ ક્યાં પ્રકારનું ટુલ્સ છે ? 

માર્કિંગ ટુલ્સ

કટીંગ ટુલ્સ

મશીન ટુલ્સ

સ્ટ્રાઈકિંગ ટુલ્સ

 

સ્પાર્ક પ્લગ માં ગેપ માપવા ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? 

વર્નીયર કેલીપર

સ્ટીલ રુલ

માઈક્રોમીટર

ફીલર ગેજ

 

બેટરીનાં વોલ્ટેજ શાની મદદથી ચેક કરવામાં આવે છે ? 

વોલ્ટ મીટર

ઓહમ મીટર

સ્પાર્ક પ્લગ

એ મીટર

 

વોટ નો સીમ્બોલ શું છે ? 

” V “

” W “

” B “

” P “

 

એન્જીનની ગતિ ગીયર બોક્સ સુધી પહોચાડવાનું કામ કોણ કરે છે ?

લીવર

ગીયર

પેડલ

ક્લચ

 

ટાયરનાં મુખ્ય ભાગ ક્યાં ક્યાં છે ? 

ટ્રેડ

બીડ વાયર

પ્લાય

ઉપરોક્ત પૈકી તમામ

 

10 PR એટલે શું ? 

10 સ્પીડ

10 પ્લાય રેટ

10 પ્રતિ રોમ

10 જાડાઈ

 

એન્જીનમાં કેંક શાફ્ટ ક્યાં મટીરીયલમાંથી બનાવવામાં આવે છે ? 

ક્રોમ–વેનેડીયમ સ્ટીલ

નિકલ-ક્રોમ સ્ટીલ

નિકલ-ક્રોમ મોલીબ્લેડમ

ઉપરોક્ત પૈકી તમામ

 

એન્જીનમાં ફરતા ભાગો ક્યાં ક્યાં છે ? 

પીસ્ટન

ગજનપીન

કનેકટીંગ રોડ

ઉપરોક્ત પૈકી તમામ.

 

ટુ – વ્હીલરની ફ્યુઅલ ટેંક ક્યાં મટિરિયલમાંથી બનાવવામાં આવે છે ? 

હાર્ડ રબ્બર

લોખંડ

પ્લાસ્ટીક

ઉપરોક્ત પૈકી કોઈ નહિ

 

કેંક શાફ્ટ નાં પાછળનાં છેડે શું લગાવવામાં આવે છે? 

પીસ્ટન પીન

ફ્લાયવ્હીલ

કેંક વેબ

કેંક વેઇટસ

 

ગ્રેવિટી ફીડ ફ્યુઅલ સપ્લાય સીસ્ટમ ક્યાં સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે ? 

ઓહ્મ નાં નિયમ

ગુરુત્વાકર્ષણ બળ

ખેચાણનો નિયમ

પાસ્કલનો નિયમ

 

ઈ.સ કઈ સાલમાં ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જીનની શોધ થઇ હતી ? 

૧૮૭૬

૧૮૮૦

૧૮૭૫

૧૮૭૨

 

ફ્યુઅલ સપ્લાય સીસ્ટમનાં નીચે પૈકી મુખ્ય ભાગો ક્યાં ક્યાં છે ? 

ફ્યુઅલ ટેન્ક

ફ્યુઅલ કોક

પેટ્રોલ પાઈપ

ઉપરોક્ત પૈકી તમામ.

 

ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જીનમાં સકશન સ્ટ્રોક દરમિયાન કેંક શાફ્ટ કેટલી ડીગ્રી કરે છે ? 

૦ થી ૯૦

૦ થી ૧૮૦

૧૮૦ થી ૩૬૦

૩૬૦ થી ૫૪૦.

 

મેગ્નેટો ઇગ્નીશન સીસ્ટમમાં પ્રાયમરી વાઈન્ડીંગમાં કેટલા વોલ્ટ કરંટ ઉત્પન્ન થાય છે ? 

૧૨ વોલ્ટ

૧૦ વોલ્ટ

૦૮ વોલ્ટ

૧૯ વોલ્ટ

 

પોતાની સલામતી માટે નીચે મુજબ માંથી કઈ કઈ વસ્તુઓ પહેરવી જોઈએ નહિ ? 

લુઝ કપડાં

હાથમાં ઘડિયાળ

હાથમાં વીટી

ઉપરોક્ત પૈકી તમામ.

 

One thought on “ITI TWO WHEELR AUTO REPAIRER mcq in marathi

Leave a Reply

Your email address will not be published.