Which angle is determined by the helix angle in drill bit? | ડ્રીલ બીટમાં હેલિક્સ એંગલ દ્વારા કયો એંગલ નક્કી કરવામાં આવે છે?
Point angle | પોઈન્ટ એંગલ
Rake angle | રેક એંગલ
Chisel angle | ચીઝલ એંગલ
Clearance angle | ક્લીઅરન્સ એંગલ
What is the use of reamer? | રિમરનો ઉપયોગ શું છે?
Drill a hole | હોલ ડ્રીલ કરવો
Enlarging a hole | હોલ એનલાર્જ કરવો
Threading a hole | હોલમાં થ્રેડીંગ કરવું
Finishing to correct size of the drilled hole | ડ્રીલ કરેલ હોલને કરેક્ટ સાઈઝમાં ફીનીશીંગ આપવું
What is the purpose of type N twist drills? | ટાઇપ N ટ્વિસ્ટ ડ્રીલનો હેતુ શું છે?
Used for hard material | હાર્ડ મટીરીયલ માટે ઉપયોગી
Used for brittle material | બ્રીટલ મટીરીયલ માટે ઉપયોગી
Used for soft and tough material | સોફ્ટ અને ટફ મટીરીયલ માટે ઉપયોગી
Used for normal low carbon steel | નોર્મલ લો-કાર્બન સ્ટીલ માટે ઉપયોગી
Which reamer will have a long taper lead? | કઈ રિમરમાં લાંબા ટેપર લીડ હશે?
Hand reamer | હેન્ડ રિમર
Socket reamer | સોકેટ રિમર
Machine reamer | મશીન રિમર
Helical fluted reamer | હેલીકલ ફ્લુટેડ રિમર
What is the function of pilot in the hand reamer with pilot? | પાયલોટ સાથેના હેન્ડ રિમરમાં પાઇલટનું કાર્ય શું છે?
Keep size of hole accurate | હોલની સાઈઝ એકયુરેટ રાખવી
Removes the burr from the hole | હોલમાંથી બર્સ રિમૂવ કરવા
Provide smooth functioning of reamer | રિમરને સ્મૂધ ફંકશનીંગ આપવા
Keep reamer concentric with hole to be reamed | રિમ કરવાના હોલ સાથે રિમરને કોન્સેન્ટ્રીક રાખવા
Which decides the point angle of drill? | ડ્રીલનો પોઈન્ટ એંગલ કોણ નક્કી કરે છે?
Drill material | ડ્રીલ મટીરીયલ
Job material | જોબ મટીરીયલ
Cutting speed | કટિંગ સ્પિડ
Size of the drill | ડ્રીલની સાઈઝ
What is the drill size for reaming a 10 mm hole, if under size is 0.2mm and over size is 0.05mm? | 10 mm હોલના રીમીંગ માટે ડ્રીલ સાઈઝ શું છે, જો અન્ડરસાઈઝ 0.2mm અને ઓવર સાઈઝ 0.05mm હોય?
8.5 mm
9.75 mm
10.00 mm
10.25 mm
What is the name of the tool? | ટૂલનું નામ શું છે?
Stone dresser | સ્ટોન ડ્રેસર
Diamond dresser | ડાયમંડ ડ્રેસર
Star wheels dresser | સ્ટાર વ્હીલ્સ ડ્રેસર
Abrasive stick dresser | અબ્રેસીવ સ્ટીક ડ્રેસર
Which indicates the strength of bond in grinding wheel? | કયું ગ્રાઈન્ડીંગ વ્હીલમાં બોન્ડની સ્ટ્રેન્થ સૂચવે છે?
Grid | ગ્રીડ
Grade | ગ્રેડ
Structure | સ્ટ્રક્ચર
Grain size | ગ્રેઇન સાઈઝ
What is the name of the defect, if the surface of the grinding wheel develops smooth and shining appearance? | ડીફેક્ટનું નામ શું છે, જે ગ્રાઇન્ડીંગ વ્હીલની સરફેસ પર સ્મૂધ અને શાઈનીંગ અપિઅરન્સ આપે છે?
Glazing | ગ્લેઝીંગ
Truing | ટ્રુઈંગ
Loading | લોડીંગ
Dressing | ડ્રેસિંગ
Why agricultural equipment is made up of wrought iron? | એગ્રીકલ્ચરલ ઇક્વિપમેન્ટ રોટ આયર્નના શા માટે બનાવવામાં આવે છે?
Low cost | લો કોસ્ટ
Heavy weight | હેવી વેઇટ
Wear resistant | વેર રઝીસ્ટન્ટ
Corrosion resistant | કોરોઝન રઝીસ્ટન્ટ
What is the name of the part marked x in blast furnace? | બ્લાસ્ટ ફરનેસમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?
Tuyeres | ટ્વીયર્સ
Molten slag | મોલ્ટન સ્લેગ
Molten iron | મોલ્ટન આયર્ન
Tapping hole | ટેપિંગ હોલ
What is the range of carbon content in cast iron alloy? | કાસ્ટ આયર્ન એલોયમાં કેટલા પ્રમાણમાં કાર્બન કન્ટેન્ટ હોય છે?
2 to 4%
5 to 9%
6 to 9%
10 to 12%
What is the name of the part marked x in vernier micrometer? | વર્નીઅર માઇક્રોમીટરમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?
Anvil | એન્વીલ
Barrel | બેરલ
Thimble | થીમ્બલ
Ratchet stop | રેચેટ સ્ટોપ
What is the method of removing the broken stud? | તૂટેલા સ્ટડને રિમૂવ કરવાની પદ્ધતિ શું છે?
Ezy- out method | ઇઝી-આઉટ મેથડ
Prick punch method | પ્રિક પંચ મેથડ
Making drill hole method | ડ્રીલ હોલ મેથડ
Using square taper punch method | સ્ક્વેર ટેપર પંચ મેથડ
What is the operation of bevelling the end of a drilled hole ? | ડ્રીલ કરેલ હોલને બેવેલીંગ કરવાની પદ્ધતિ શું છે?
Reaming | રીમીંગ
Spot facing | સ્પોટ ફેસિંગ
Counter boring | કાઉન્ટર બોરિંગ
Counter sinking | કાઉન્ટર સીન્કીંગ
What is the effect if clearance angle is incorrect? | જો ક્લિયરન્સ એંગલ ખોટો હોય તો શું અસર થશે?
Over sized holes | ઓવર સાઈઝ્ડ હોલ
Over heated drills | ઓવર હીટેડ ડ્રીલ
Rough holes | રફ હોલ
Broken drill | બ્રોકન ડ્રીલ
What is the name of part marked as X ? | X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?
Heel | હિલ
Cutting edge | કટિંગ એજ
Positive rake angle | પોઝીટીવ રેક એંગલ
Negative rake angle | નેગેટીવ રેક એંગલ
Which reamer is used for reaming internal Metric morse tapered holes? | ઇન્ટર્નલ મેટ્રિક મોર્સ ટેપર્ડ હોલ્સના રીમીંગ માટે કયા રિમરનો ઉપયોગ થાય છે?
Helical fluted reamer | હેલીકલ ફ્લુટેડ રિમર
Hand reamer with pilot | હેન્ડ રિમર વિથ પાઈલોટ
Taper pin hand reamer | ટેપર પીન હેન્ડ રિમર
Socket reamer with parallel shank | સોકેટ રિમર વિથ પેરેલલ શેંક
Name the type of the reamer.? | રિમરના પ્રકારનું નામ આપો
Hand reamer | હેન્ડ રિમર
Helical reamer | હેલીકલ રિમર
Machine reamer | મશીન રિમર
Taper pin reamer | ટેપર પીન રિમર