ITI Fitter Trade Theory Mcq drilling- Gujarati

What is the name of part marked X? | X ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?

Arbor | આર્બર

Drill chuck | ડ્રીલ ચક

Drill bit | ડ્રીલ બીટ

Chuck key | ચક કી

Which reamer has a long taper lead? | કઈ રિમર લાંબા ટેપર લીડ ધરાવે છે?

Socket reamer | સોકેટ રિમર

Hand reamer | હેન્ડ રિમર

Machine reamer | મશીન રિમર

Helical fluted reamer | હેલીકલ ફ્લુટેડ રિમર

What is the type of defect on drilled hole? | ડ્રિલ્ડ હોલ પર ખામીનો પ્રકાર શું છે?

Rough holes | રફ હોલ્સ

Over heated drill | ઓવર હીટેડ ડ્રીલ

Oversized holes | ઓવરસાઈઝ્ડ હોલ્સ

Unequal flow of chips | અનઇક્વલ ફલો ઓફ ચિપ્સ

ALSO READ THIS POSTS-

ITI TWO WHEELR AUTO REPAIRER mcq in marathi

Fitter Trade Theory mcq- Welding

ITI Fitter Trade Test Paper 3 Drilling- Gujarati

 

What is the defect if pores of the grinding wheel get clogged? | જો ગ્રાઇન્ડીંગ વ્હીલનાં છિદ્રો ભરાઈ જાય તો શુંખામી સર્જાય?

Drilling | ડ્રીલીંગ

Glazing | ગ્લેઝીંગ

Loading | લોડીંગ

Dressing | ડ્રેસિંગ

Which cast iron has the ability to reduce vibration and tool chattering in machine tools? | કયા કાસ્ટ આયર્નમાં મશીન ટૂલ્સમાં વાઈબ્રેશન અને ટૂલ ચેટરિંગ ઘટાડવાની ક્ષમતા છે?

Grey cast iron | ગ્રે કાસ્ટ આયર્ન

White cast iron | વાઈટ કાસ્ટ આયર્ન

Nodular cast iron | નોડ્યુલર કાસ્ટ આયર્ન

Malleable cast iron | મેલેબલ કાસ્ટ આયર્ન

Which furnace is used to produce wrought iron? | કયા ફરનેસનો ઉપયોગ રોટ આયર્ન બનાવવા માટે થાય છે?

Blast furnace | બ્લાસ્ટ ફરનેસ

Cupola furnace | ક્યુપોલા ફરનેસ

Puddling furnace | પડલીંગ ફરનેસ

Electric arc furnace | ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ

Which ore is used to extract zinc? | ઝીંક એક્સટ્રેકટ કરવા માટે કયા ઓરનો ઉપયોગ થાય છે?

Bauxite | બોક્સાઈટ

Galena | ગેલેના

Calamine | કેલેમીન

Cassiterite | કસેટીરીટ

Which tool is used to check the internal clearance of the bearing? | બેરિંગનું ઇન્ટર્નલ ક્લીઅરન્સ ચકાસવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?

Steel rule | સ્ટીલ રૂલ

Feeler gauge | ફીલર ગેજ

Depth gauge | ડેપ્થ ગેજ

Vernier caliper | વર્નીયર કેલીપર

What is the name of part marked as X? | X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?

Collar | કોલર

Square head | સ્ક્વેર હેડ

Fingers | ફીન્ગર્સ

Body | બોડી

What is the angle of ACME thread ? | ACME થ્રેડનો એંગલ શું છે?

66°

55°

29°

45°

What is the advantage of centre screw in die stock? | ડાઇ સ્ટોકમાં સેન્ટર સ્ક્રૂનો શું ફાયદો છે?

To tighten the die | ડાયને ટાઈટ કરવા

To adjust the depth of cut | ડેપ્થ ઓફ કટને એડજસ્ટ કરવા

To adjust the dia of internal thread | ઇન્ટર્નલ થ્રેડનો ડાયા. એડજસ્ટ કરવા

To adjust the dia of external thread | એક્સટર્નલ થ્રેડનો ડાયા. એડજસ્ટ કરવા

What is the name of elements of screw marked as X? | X તરીકે ચિહ્નિત થયેલ સ્ક્રુના એલિમેન્ટનું નામ શું છે?

Root | રૂટ

Pitch | પીચ

Crest | ક્રેસ્ટ

Thread angle | થ્રેડ એંગલ

Which term describes the axial movement of screw in one complete turn? | એક કમ્પ્લીટ ટર્નમાં સ્ક્રૂની એક્સીયલ મૂવમેન્ટ શેના દ્વારા વર્ણવી શકાય?

Lead | લીડ

Flank | ફ્લેન્ક

Pitch | પીચ

Depth | ડેપ્થ

How the size of drill bit is measured? | ડ્રીલ બીટની સાઈઝ કેવી રીતે માપવામાં આવે છે?

Between flutes | ફ્લુટ્સ વચ્ચે

Between the lands | લેન્ડ્સ વચ્ચે

Between web | વેબ વચ્ચે

Neck diameter | નેક ડાયામીટર

What is the helix angle of general purpose drill? | જનરલ પર્પસ ડ્રીલનો હેલીક્ષ એંગલ શું છે?

59°

118°

27.5°

8° to 12°

What is the name of the tool? | ટૂલનું નામ શું છે?

Pilot drill | પાઈલોટ ડ્રીલ

Counter sink | કાઉન્ટર સિંક

Drill with pilot | ડ્રીલ વિથ પાઈલોટ

Countersink with pilot | કાઉન્ટરસિંક વિથ પાઈલોટ

Which part of a reamer is designed for the removal of chips? | રિમેરનો કયો ભાગ ચિપ્સને દૂર કરવા માટે બનાવવામાં આવ્યો છે?

Face | ફેસ

Flute | ફ્લુટ

Heel | હીલ

Cutting edge | કટીંગ એજ

What is the purpose of type S twist drill? | ટાઇપ S ટ્વિસ્ટ ડ્રિલનો હેતુ શું છે?

Used for hard material | હાર્ડ મટીરીયલ માટે વપરાય છે

Used for high carbon steel | હાઈ કાર્બન સ્ટીલ માટે વપરાય છે

Used for soft and tough material | સોફ્ટ અને ટફ મટીરીયલ માટે વપરાય છે

Used for normal low carbon steel | નોર્મલ લો કાર્બન સ્ટીલ માટે વપરાય છે

What is the reason for rough holes in drilling? | ડ્રીલીંગમાં રફ હોલ્સ માટેનું કારણ શું છે?

Unequal point thinning | અનઇકવલ પોઈન્ટ થીનીંગ

Drill point not in centre | ડ્રીલ પોઈન્ટ સેન્ટરમાં ન હોય

Clearance angle is incorrect | ક્લીઅરન્સ એંગલ ખોટો હોય

Drill cutting edges are not sharp | ડ્રીલ કટીંગ એજ શાર્પ ન હોય

Determine the drill size for finishing ø19 mm reaming hole (as per table under size 0.2 & over size 0.05 mm)? | Ø19mm રિમિંગ હોલના ફીનીશીંગ માટે ડ્રીલ સાઈઝ નક્કી કરો (ટેબલ મુજબ અન્ડર સાઈઝ 0.2 અને ઓવર સાઈઝ 0.05 મીમી)?

18.75 mm

19.00 mm

19.25 mm

19.05 mm

 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.