ITI Fitter Trade MCQ In Gujarati

Which type of filler rod is used in gas welding of stainless steel? | સ્ટેઈનલેસ સ્ટીલના ગેસ વેલ્ડીંગમાં કયા પ્રકારનાં ફિલર રોડનો ઉપયોગ થાય છે?

Pure aluminium | પ્યોર એલ્યુમિનિયમ

Copper silver alloy | કોપર સિલ્વર એલોય

Columbium stainless steel | કોલંબીયમ સ્ટેઈનલેસ સ્ટીલ

Copper coated mild steel | કોપર કોટેડ માઈલ્ડ સ્ટીલ

 

Name the gas welding defect. | ગેસ વેલ્ડીંગ ડિફેક્ટનું નામ આપો

Porosity | પોરોસીટી

Lack of fusion | લેક ઓફ ફ્યુઝન

Oxidised weld | ઓક્સીડાઈઝ્ડ વેલ્ડ

Incomplete penetration | ઇન્કમ્પલીટ પેનીટ્રેશન

 

What will cause if the nozzle touches the molten pool? | જો નોઝલ મોલ્ટન પૂલને સ્પર્શે તો શું બનશે?

Spark | સ્પાર્ક

Smoke | સ્મોક

Back fire | બેક ફાયર

Flash back | ફ્લેશ બેક

 

Name the joint in the arc welding. | આર્ક વેલ્ડીંગમાં જોઈન્ટનું નામ આપો

Flush corner joint | ફ્લશ કોર્નર જોઈન્ટ

Single fillet lap joint | સિંગલ ફીલેટ લેપ જોઈન્ટ

Half open corner joint | હાફ ઓપન કોર્નર જોઈન્ટ

Full open corner joint | ફૂલ ઓપન કોર્નર જોઈન્ટ

 

What is the function of AC welding transformer? | AC વેલ્ડીંગ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે?

It converts to low voltage high current ampere | તે લો વોલ્ટેજ હાઈ કરંટ એમ્પીયરમાં ફેરવે છે

It converts to high voltage and low current ampere | તે હાઈ વોલ્ટેજ અને લો કરંટ એમ્પીયરમાં ફેરવે છે

It converts to low voltage and low current ampere | તે લો વોલ્ટેજ અને લો કરંટ એમ્પીયરમાં ફેરવે છે

It converts to high voltage and high current ampere | તે હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ એમ્પીયરમાં ફેરવે છે

 

What is the disadvantage of AC welding transformer? | AC વેલ્ડીંગ ટ્રાન્સફોર્મરનો ગેરલાભ શું છે?

More initial cost | ઇનીશીયલ કોસ્ટ વધુ

Not free from arc blow | આર્ક બ્લોથી મુક્ત નથી

More maintenance cost | મેઇન્ટેનન્સ કોસ્ટ વધુ

Not suitable for welding non ferrous metal | નોન ફેરસ મેટલના વેલ્ડીંગ માટે યોગ્ય નથી

 

Which arc welding machine can be used anywhere in the field work even away from electric lines? | ઇલેક્ટ્રિક લાઈનથી દૂર ફિલ્ડ વર્કમાં ક્યાં આર્ક વેલ્ડીંગ મશીનનો ઉપયોગ કરી શકાય છે?

Rectifier set | રેકટીફાયર સેટ

Motor generator set | મોટર જનરેટર સેટ

Engine generator set | એન્જીન જનરેટર સેટ

AC welding transformer | AC વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર

 

Which arc welding machine provides better heat distribution in the electrode and job? | ઇલેક્ટ્રોડ અને જોબમાં કયું આર્ક વેલ્ડીંગ મશીન વધુ સારી રીતે હીટ ડિસ્ટ્રીબ્યુશન પ્રદાન કરે છે?

Rectifier set | રેકટીફાયર સેટ

Motor generator set | મોટર જનરેટર સેટ

Welding transformer | વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર

Engine generator set | એન્જીન જનરેટર સેટ

 

What is the colour painted on the acetylene gas cylinders? | એસિટિલિન ગેસ સિલિન્ડર્સ પર કયો રંગ લગાવેલ હોય છે?

Black | કાળો

Green | લીલો

Blue | વાદળી

Maroon | મરૂન

 

What is the angle to be maintained in the blow pipe and filler rod in the left ward welding technic? | લેફ્ટવર્ડ વેલ્ડીંગ ટેકનીકમાં બ્લો પાઈપ અને ફિલર રોડમાં કયો એંગલ જાળવવાનો હોય છે?

60° & 30°

50° & 40°

30° & 50°

60° & 40°

 

Which factor determine the current setting during welding? | ક્યુ પરિબળ વેલ્ડીંગ દરમિયાન કરંટ સેટિંગ નક્કી કરે છે?

Types of joint | જોઈન્ટનો પ્રકાર

Position of weld | વેલ્ડ પોઝીશન

Length of electrode | ઇલેક્ટ્રોડ લેન્થ

Diameter of electrode | ઇલેક્ટ્રોડનો ડાયામીટર

 

What is the OCV for welding in step-down transformer which reduces the main supply voltage (220 or 440 volts)? | સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં વેલ્ડીંગ માટે OCV શું છે જે મેઈન સપ્લાય વોલ્ટેજ (220 અથવા 440 વોલ્ટ) ઘટાડે છે?

40 and 100 volt

50 and 100 volt

30 and 20 volt

20 and 25 volt

 

Which is the welding machine designed to supply both A.C and D.C current for welding ferrous and non-ferrous metals using all types of electrode? | તમામ પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને ફેરસ અને નોન-ફેરસ મેટલ્સના વેલ્ડીંગ માટે, AC અને DC બંને કરંટ સપ્લાય કરવા માટે રચાયેલ વેલ્ડીંગ મશીન કયુ છે?

Rectifier set | રેકટીફાયર સેટ

Transformer set | ટ્રાન્સફોર્મર સેટ

Motor generator set | મોટર જનરેટર સેટ

Engine generator set | એન્જીન જનરેટર સેટ

 

Name the safety operation carried out in welding plant shown in the figure? | આકૃતિમાં બતાવેલ વેલ્ડીંગ પ્લાન્ટમાં બતાવવામાં આવેલ સેફટી ઓપરેશનનું નામ છે?

Compressor used to force out fuses | કમ્પ્રેસર દ્વારા ફ્યુઝને બહાર કાઢવું

Cooling the surface to clear gases | ગેસીસને સાફ કરવા માટે સર્ફેસ કૂલિંગ કરવું

Water forced to clean the surface | સરફેસ સાફ કરવા પાણીનો ઉપયોગ કરવો

Exhaust duct capture fuses and gases | ફ્યુઝીઝ અને ગેસીસને એક્ઝોસ્ટ ડક્ટ દ્વારા પકડવું

 

Identify the part marked as x . | x તરીકે ચિહ્નિત થયેલ ભાગ ઓળખો

Safety plug | સેફટી પ્લગ

Steel bottle | સ્ટીલ બોટલ

Valve spindle | વાલ્વ સ્પીન્ડલ

Dissolved acetylene | ડીસ્સોલ્વ્ડ એસીટીલીન

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.