Fitter Trade Thoery MCQ-9 in Gujarati

Fitter Trade Thoery MCQ-9 in Gujarati

Name the riveting defect shown? | બતાવેલ રિવેટીંગ ડિફેક્ટનું નામ આપો 

Improper joining of plates | પ્લેટ્સનું ઈમ્પ્રોપર જોઈનીંગ

Burrs between plates | પ્લેટ્સ વચ્ચેના બર્સ

Rivet head not centred with the shank | રીવેટ હેડ, શેંક સાથે સેન્ટર નથી

Body of the rivet not perpendicular to the plate | રિવેટની બોડી પ્લેટ સાથે પર્પેન્ડીક્યુલર નથી

 

Which tool used in sheet metal work to scribe a circle or arc with a large diameter? | શીટ મેટલ વર્કમાં કયા સાધનનો ઉપયોગ મોટા વ્યાસવાળા વર્તુળ અથવા ચાપને સ્ક્રાઇબ કરવા માટે કરે છે? 

Spring compass | સ્પ્રિંગ કંપાસ

Trammel | ટ્રેમલ

Wing compass | વિંગ કંપાસ

Ordinary compass | ઓર્ડિનરી કંપાસ

 

Why burr form on the underside of the sheet metal while shearing? | શીઅરીંગ વખતે શીટ મેટલની નીચે બર કેમ રચાય છે? 

No clearance | શૂન્ય ક્લીઅરન્સ

Hardened metal | હાર્ડન્ડ મેટલ

Increase in force | ફોર્સમાં વધારો

Excessive clearance | વધુ ક્લીઅરન્સ

 

What is the name of part marked X ? | X માર્ક કરેલા ભાગનું નામ શું છે? 

Body | બોડી

Clamp | ક્લેમ્પ

Upper blade | અપર બ્લેડ

Lower blade | લોવર બ્લેડ

 

What is the use of groover in sheet metal work? | શીટ મેટલ વર્કમાં ગ્રૂવરનો ઉપયોગ શું છે? 

Releasing of seam | સીમનું રીલીઝીંગ

Compress the seam | સીમ કમ્પ્રેસ કરવું

Closing of seam | સીમનું કલોઝિંગ

Stress relieving during seam operation | સીમ ઓપરેશન દરમિયાન સ્ટ્રેસ રીલીવિંગ

 

Which rivets are used in light assembly work? | લાઈટ એસેમ્બલી વર્કમાં કયા રિવેટ્સનો ઉપયોગ થાય છે? 

Pan head rivet | પેન હેડ રીવેટ

Snap head rivet | સ્નેપ હેડ રીવેટ

Counter sunk rivet | કાઉન્ટર સંક રીવેટ

Conical head rivet | કોનિકલ હેડ રીવેટ

 

What is the tool used to form the other end of rivet head? | રિવેટ હેડના બીજા છેડાના ઘાટ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? 

Dolly | ડોલી

Drift | ડ્રીફટ

Rivet set | રીવેટ સેટ

Rivet snap | રીવેટ સ્નેપ

 

What is the name of the notch in sheet metal work? | શીટ મેટલ વર્કમાં નોચનું નામ શું છે? 

V notch | V નોચ

Slant notch | સ્લાન્ટ નોચ

Square notch | સ્ક્વેર નોચ

Straight notch | સ્ટ્રેઈટ નોચ

 

What type of mallet used for hollowing panel beating? | પેનલ બીટિંગને હોલો કરવા માટે કયા પ્રકારના મેંલેટનો ઉપયોગ થાય છે? 

Brass mallets | બ્રાસ મેલેટ્સ

Rubber mallets | રબર મેલેટ્સ

Wooden mallet | વૂડન મેલેટ્સ

Bossing mallets | બોસિંગ મેલેટ્સ

 

What is the fault in riveting? | રિવેટિંગમાં શું ખામી છે? 

Burrs between plates | પ્લેટ્સ વચ્ચે બર્સ

Rivet head not centered | રીવેટ હેડ સેન્ટર્ડ નથી

Too much allowance given | વધુ એલાવન્સ આપેલ છે

Holes on the plate are not in line | પ્લેટ પરના હોલ્સ લાઈનમાં નથી

 

Which stake is used to form an arc of a circle bevelled along one side? | એક બાજુ વળેલ વર્તુળની ચાપ બનાવવા માટે કયો સ્ટેક વપરાય છે? 

Funnel stake | ફનલ સ્ટેક

Hatchet stake | હેચેટ સ્ટેક

Half moon stake | હાફ મૂન સ્ટેક

Beak or bick iron | બિક આયર્ન

 

What is the name of supporting tool in sheet metal work? | શીટ મેટલ વર્કમાં સપોર્ટીંગ ટૂલનું નામ શું છે? 

Hatchet stake | હેચેટ સ્ટેક

Funnel stake | ફનલ સ્ટેક

Half moon stake | હાફ મૂન સ્ટેક

Round bottom stake | રાઉન્ડ બોટમ સ્ટેક

 

What is the name of the joint in sheet metal? | શીટ મેટલમાં જોઈન્ટનું નામ શું છે? 

Grooved joint | ગ્રૂવ્ડ જોઈન્ટ

Pane down joint | પેન ડાઉન જોઈન્ટ

Knocked up joint | નોક્ડ અપ જોઈન્ટ

Double grooved joint | ડબલ ગ્રૂવ્ડ જોઈન્ટ

 

What is the maximum cutting capacity of snip? | સ્નીપની મહત્તમ કટીંગ કેપેસીટી કેટલી છે? 

1.2 mm thickness | 1.2 mm થીકનેસ

2.0 mm thickness | 2.0 mm થીકનેસ

2.5 mm thickness | 2.5 mm થીકનેસ

3.0 mm thickness | 3.0 mm થીકનેસ

 

What is the name of supporting tool in sheet metal work? | શીટ મેટલ વર્કમાં સપોર્ટીંગ ટૂલનું નામ શું છે? 

Funnel stake | ફનલ સ્ટેક

Hatchet stake | હેચેટ સ્ટેક

Half moon stake | હાફ મૂન સ્ટેક

Round bottom stake | રાઉન્ડ બોટમ સ્ટેક

 

Which riveting tool is used to form the final shape of rivet? | રિવેટનો ફાઈનલ શેપ બનાવવા માટે કયા રિવેટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? 

Drift | ડ્રીફટ

Dolly | ડોલી

Rivet set | રીવેટ સેટ

Rivet snap | રીવેટ સ્નેપ

 

What is the name of riveting defect? | રીવેટીંગ ડીફેક્ટનું નામ શું છે? 

Too little allowance on shank | શેંક પર ખુબ ઓછો એલાવન્સ

Too much allowance on shank | શેંક પર ખુબ વધુ એલાવન્સ

Rivet head not centered with shank | રીવેટ હેડ શેંક સાથે સેન્ટર્ડ નથી

Head of rivet not perpendicular to shank | રીવેટ હેડ શેંકને પર્પેન્ડીક્યુલર નથી

 

Name the tool used to make fluid tight joint in riveting? | રીવેટીંગમાં ફ્લુઇડ ટાઈટ જોઈન્ટ બનાવવા માટે વપરાતા ટૂલનું નામ આપો. 

Drift | ડ્રીફટ

Rivet snap | રીવેટ સ્નેપ

Fullering tool | ફૂલેરીંગ ટૂલ

Caulking tool | કૉલ્કીંગ ટૂલ

 

What is the name of tool used to cut thicker sheets? | થીક શીટ્સ કાપવા માટે વપરાતા ટૂલનું નામ શું છે? 

Bend snips | બેન્ડ સ્નીપ્સ

Lever shears | લીવર શીઅર્સ

Straight snips | સ્ટ્રેઈટ સ્નીપ્સ

Circle cutting machine | સર્કલ કટિંગ મશીન

 

Which stake is used for making sharp bends? | શાર્પ બેન્ડ્સ બનાવવા ક્યાં સ્ટેકનો ઉપયોગ થાય છે? 

Funnel stake | ફનલ સ્ટેક

Hatchet stake | હેચેટ સ્ટેક

Half moon stake | હાફ મૂન સ્ટેક

Beak or bick iron | બિક આયર્ન

 

Related Posts

One thought on “Fitter Trade Thoery MCQ-9 in Gujarati

Leave a Reply

Your email address will not be published.