Fitter Trade Thoery MCQ-8 Gujarati

Which cutting fluid used for drilling in cast iron? | કાસ્ટ આયર્નમાં ડ્રિલિંગ માટે કયા કટીંગ ફ્લુઈડનો ઉપયોગ થાય છે? 

Dry air jet | ડ્રાય એર જેટ

Soluble oil | સોલ્યુબલ ઓઈલ

Mineral oil | મિનરલ ઓઈલ

Vegetable oil | વેજીટેબલ ઓઈલ

 

Name the part marked as x in radial drilling machine. | રેડિયલ ડ્રિલિંગ મશીનમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો 

Base | બેઝ

Spindle | સ્પીન્ડલ

Radial arm | રેડીયલ આર્મ

Spindle head | સ્પીન્ડલ હેડ

 

Select the spindle speed (rpm) for H.S.S drill diameter 24 mm and cutting speed (V) = 30 m/min to drill mild steel. | માઈલ્ડ સ્ટીલને ડ્રિલ કરવા માટે HSS .ડ્રીલ ડાયામીટર 24 મીમી અને કટીંગ સ્પીડ (વી) = 30 મી / મિનિટ માટે સ્પિન્ડલ સ્પીડ (RPM) પસંદ કરો 

275 rpm

300 rpm

400 rpm

450 rpm

 

Which one is used to bring the plates closely together after inserting the rivet in the hole? | હોલમાં રિવેટ દાખલ કર્યા પછી પ્લેટસને એક સાથે લાવવા માટે શેનો ઉપયોગ થાય છે? 

Drift | ડ્રીફટ

Dolly | ડોલી

Rivet set | રીવેટ સેટ

Caulking tool | કોલ્કીંગ ટૂલ

 

What is the use of bent snips? | બેન્ટ સ્નિપ્સનો ઉપયોગ શું છે? 

Groove cut | ગ્રૂવ કટ

Zigzag cut | ઝીગઝેગ કટ

Straight cut | સ્ટ્રેઈટ કટ

Circular cut | સર્ક્યુલર કટ

 

Name the part of lever shear marked as x . | લિવર શીઅરના x તરીકે ચિહ્નિત ભાગનું નામ આપો 

Base plate | બેઝ પ્લેટ

Lever arm | લિવર આર્મ

Lower blade | લોવર બ્લેડ

Upper blade | અપર બ્લેડ

 

Name the sheet metal operation. | શીટ મેટલ ઓપરેશનને નામ આપો 

Grooving | ગ્રૂવિંગ

Notching | નોચિંગ

Bending | બેન્ડિંગ

Folding | ફોલ્ડીંગ

 

Name the zinc coated iron? | ઝિંક કોટેડ આયર્નનું નામ આપો 

Black iron | બ્લેક આયર્ન

Tinned iron | ટીન્ડ આયર્ન

Stainless steel | સ્ટેનલેસ આયર્ન

Galvanised iron | ગેલ્વેનાઇઝડ આયર્ન

 

Calculate the weight of steel plate having length of 2000 mm, width of 500 mm, thickness of 4 mm and density of 7.85 g/cm3. | 2000 મીમીની લંબાઈ, 500 મીમીની પહોળાઈ, 4 મીમીની જાડાઈ અને 7.85 ગ્રામ / ક્યુબીક સે.મી. ની ઘનતાવાળા સ્ટીલ પ્લેટના વજનની ગણતરી કરો. 

21.4 Kg

31.4 Kg

41.4 Kg

50.4 kg

 

Which sheet metal is highly resistant to corrosion and abrasion? | કઈ શીટ મેટલ કોરોઝન અને એબ્રેશન સામે અત્યંત પ્રતિરોધક છે? 

Copper | કોપર

Black iron | બ્લેક આયર્ન

Aluminium | એલ્યુમિનિયમ

Galvanised iron | ગેલ્વેનાઇઝડ આયર્ન

 

What is the formula to calculate the size across flat to flat of regular hexagon? | નિયમિત ષટ્કોણમાં ફ્લેટ ટૂ ફ્લેટ કદની ગણતરી માટેનું સૂત્ર શું છે? 

2a

√2a

√3a

3a

 

What is the use of stakes in sheet metal work? | શીટ મેટલ વર્કમાં સ્ટેકસનો ઉપયોગ શું છે? 

Rest of work | વર્કના રેસ્ટ માટે

Supporting piece | પીસના સપોર્ટ માટે

Sharpening | શાર્પનીંગ માટે

Folding shapes | શેપ્સના ફોલ્ડીંગ માટે

 

What is the material of solder? | સોલ્ડરનું મટીરીયલ ક્યુ છે? 

Welding rod | વેલ્ડીંગ રોડ

Synthetic element | સિન્થેટિક એલિમેન્ટ

Pure metal or alloy | પ્યોર મેટલ અથવા એલોય

Non metallic element | નોન મેટાલીક એલિમેન્ટ

 

Which flux used for soldering steel? | સ્ટીલના સોલ્ડરિંગ માટે કયા ફ્લક્ષનો ઉપયોગ થાય છે? 

Ammonium chloride | અમોનિયમ ક્લોરાઇડ

Zinc chloride | ઝિંક ક્લોરાઇડ

Resin | રેઝીન

Paste | પેસ્ટ

 

What is the purpose of groover? | ગ્રૂવરનો હેતુ શું છે? 

Releasing of seam | સીમ રીલીઝ કરવું

Compress the seam | સીમ કમ્પ્રેસ કરવું

Closing and locking of seam | સીમનું કલોઝિંગ અને લોકીંગ કરવું

Stress relieving during seam operation | સીમ ઓપરેશન દરમિયાન સ્ટ્રેસ રીલીવ કરવા

 

What is the material used to manufacture rivets? | રિવેટ્સ મેન્યુફેક્ચર કરવા માટે ક્યા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે? 

Rubber | રબર

Synthetic | સિન્થેટીક

Hardened steel | હાર્ડન્ડ સ્ટીલ

Mild steel | માઈલ્ડ સ્ટીલ

 

Name the part marked as x in a rivet? | રિવેટમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો 

Tail | ટેઈલ

Body | બોડી

Head | હેડ

Diameter | ડાયામીટર

 

Which is the operation of covering area of the metal with molten solder? | મોલ્ટન સોલ્ડર દ્વારા મેટલ એરિયા, કવર કરવાનું ઓપરેશન કયું છે? 

Pickling | પીક્લીંગ

Swaging | સ્વેગીંગ

Seaming | સીમિંગ

Tinning | ટીનીંગ

 

Which rivet is used in heavy structural work? | હેવી સ્ટ્રકચરલ વર્કમાં કયા રિવેટનો ઉપયોગ થાય છે? 

Pan head rivet | પેન હેડ રીવેટ

Snap head rivet | સ્નેપ હેડ રીવેટ

Counter sunk rivet | કાઉન્ટર સંક રીવેટ

Conical head rivet | કોનિકલ હેડ રીવેટ

 

What is the name of tool is used to support the snap head rivet? | સ્નેપ હેડ રિવેટને સપોર્ટ આપવા માટે ઉપયોગમાં લેવાતા ટૂલનું નામ શું છે? 

Dolly | ડોલી

Drift | ડ્રીફટ

Rivet set | રીવેટ સેટ

Rivet snap | રિવેટ સ્નેપ

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.