What is the method of removing metal chips clogged between the teeth of files? | ફાઇલોના ટીથ વચ્ચે ભરાયેલા મેટલ ચીપ્સને દૂર કરવાની પદ્ધતિ શું છે?
Brush | બ્રશ
Wire brush | વાયર બ્રશ
Copper strip | કોપર સ્ટ્રીપ
Chalk powder | ચોક પાવડર
Which vice is used for holding small work that requires filing or drilling? | ફાઇલિંગ અથવા ડ્રિલિંગની જરૂર હોય તેવા નાના કામ માટે કયા વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે?
Pin vice | પીન વાઈસ
Pipe vice | પાઈપ વાઈસ
Hand vice | હેન્ડ વાઈસ
Tool maker s vice | ટૂલ મેકર્સ વાઈસ
Which hacksaw blade is used for cutting along curved lines? | કર્વડ લાઈન્સ કાપવા માટે કયા હેક્સો બ્લેડનો ઉપયોગ થાય છે?
HSS blade | HSS બ્લેડ
All hard blade | ઓલ હાર્ડ બ્લેડ
Flexible blade | ફ્લેક્ષિબલ બ્લેડ
Diamond blade | ડાયમંડ બ્લેડ
Which chisel is used for cutting keyways? | કી-વે કાપવા કઈ ચીઝલનો ઉપયોગ થાય છે?
Flat chisel | ફ્લેટ ચીઝલ
Cross cut chisel | કોર્સ કટ ચીઝલ
Punching chisel | પંચિંગ ચીઝલ
Diamond point chisel | ડાયમંડ પોઈન્ટ ચીઝલ
Name the part marked X in hammer? | હેમરમાં X ના ચિહ્નિત થયેલ ભાગને નામ આપો
Pein | પીન
Face | ફેસ
Cheek | ચીક
Eye hole | આઈ હોલ
What is the purpose of Crowning on the cutting edge of chisel? | ચીઝલની કટીંગ એજ પર ક્રાઉનિંગનો હેતુ શું છે?
Prevent slipping of chisel | ચીઝલનું સ્લીપિંગ અટકાવવા
Prevent digging of corners | કોર્નર્સનું ડીગીંગ અટકાવવા
Allow chisel to move freely on straight line | ચીઝલ સ્ટ્રેઈટ લાઈન પર મુક્તપણે મૂવ થવા માટે
Allow cutting edge to penetrate into the work | કટીંગ એજને વર્કમાં પેનીટ્રેટ થવા માટે
How to prevent the tool rubbing against the work surface in metal cutting process? | મેટલ કટીંગ પ્રક્રિયામાં વર્ક સરફેસ પર ટૂલ રબીંગને કેવી રીતે રોકી શકાય?
Decrease lip angle | લીપ એંગલ ઘટાડી
Increased rake angle | રેક એંગલ વધારી
Increase clearance angle | ક્લીઅરન્સ એંગલ વધારી
Decrease tool wedge angle | ટૂલ વેજ એંગલ ઘટાડી
Name the property of metal that withstand shock or impact? | ધાતુની પ્રોપર્ટીનું નામ જણાવો જે શોક અથવા ઈમ્પેક્ટનો સામનો કરે છે?
Tenacity | ટેનેસીટી
Hardness | હાર્ડનેસ
Brittleness | બ્રીટલનેસ
Toughness | ટફનેસ
Which part is the measuring face fitted to the frame of outside micrometer? | આઉટસાઈડ માઇક્રોમીટરની ફ્રેમમાં મેઝરીંગ ફેસ કયા ભાગમાં ફીટ છે?
Anvil | એન્વીલ
Barrel | બેરલ
Spindle | સ્પીન્ડલ
Ratchet stop | રેચેટ સ્ટોપ
What is the name of micrometer? | માઇક્રોમીટરનું નામ શું છે?
Depth micrometer | ડેપ્થ માઇક્રોમીટર
Inside micrometer | ઇનસાઇડ માઇક્રોમીટર
Vernier micrometer | વર્નીયર માઇક્રોમીટર
Outside micrometer | આઉટસાઈડ માઇક્રોમીટર
How the drill chucks are held on the machine spindle? | મશીન સ્પિન્ડલ પર ડ્રિલ ચક્સ કેવી રીતે રાખવામાં આવે છે?
By arbor | આર્બર દ્વારા
By sockets | સોકેટ્સ દ્વારા
By sleeves | સ્લીવ્સ દ્વારા
By special clamp | સ્પેશિયલ ક્લેમ્પ દ્વારા
Which drilling machine, the spindle head is moved towards or away from the column? | ક્યા ડ્રિલિંગ મશીનમા, સ્પિન્ડલ હેડ કોલમ તરફ અથવા તેનાથી દૂર ખસેડવામાં આવે છે?
Pillar drilling machine | પિલર ડ્રીલીંગ મશીન
Gang drilling machine | ગેંગ ડ્રીલીંગ મશીન
Radial drilling machine | રેડીયલ ડ્રીલીંગ મશીન
Sensitive bench drilling machine | સેન્સીટીવ બેંચ ડ્રીલીંગ મશીન
Which type of screw threads are rounded at the crest and root? | કયા પ્રકારનાં સ્ક્રુ થ્રેડસ ક્રેસ્ટ અને રુટ પર હોય છે?
B.A thread | B.A થ્રેડ
B.S.F thread | B.S.F થ્રેડ
B.S.W thread | B.S.W થ્રેડ
ACME thread | ACME થ્રેડ
What is the name of tap wrench? | ટેપ રેંચનું નામ શું છે?
Box type tap wrench | બોક્ષ ટાઈપ ટેપ રેંચ
Solid type tap wrench | સોલીડ ટાઈપ ટેપ રેંચ
T Handle tap wrench | T હેન્ડલ ટેપ રેંચ
Adjustable tap wrench | એડજસ્ટેબલ ટેપ રેંચ
What is the formula to calculate tap drill size? | ટેપ ડ્રિલ સાઈઝની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે?
Tap drill size = Major dia – (2 x depth) | ટેપ ડ્રિલ સાઈઝ= મેજર ડાયા. – (2 x ડેપ્થ)
Tap drill size = Major dia + (2 x depth) | ટેપ ડ્રિલ સાઈઝ= મેજર ડાયા. + (2 x ડેપ્થ)
Tap drill size = Major dia – (2 + depth) | ટેપ ડ્રિલ સાઈઝ= મેજર ડાયા. – (2 + ડેપ્થ)
Tap drill size = Major dia + (2 + depth) | ટેપ ડ્રિલ સાઈઝ= મેજર ડાયા. + (2 + ડેપ્થ)
Which activity causes excessive wear and chattering of drill bit while drilling? | ડ્રિલિંગ કરતી વખતે કઈ પ્રવૃત્તિ એક્સેસીવ વિઅર અને ડ્રિલ બીટ ચેટરીંગનું કારણ બને છે?
Too fast feed rate | ખુબ વધુ ફીડ રેટ
Too slow feed rate | ખુબ ઓછી ફીડ રેટ
More cutting speed | વધુ કટીંગ સ્પીડ
Too slow spindle speed | ખુબ ઓછી સ્પીન્ડલ સ્પીડ
What is the reading of vernier caliper with inch graduations? | ઇંચ ગ્રેજ્યુએશન સાથે વેર્નિયર કેલિપરનું રીડીંગ શું છે?
1.068
1.459
1.418
1.409
Which part of combination set is used to mark and check angle of 90° and 45°? | 90° અને 45° એંગલને માર્ક કરવા અને તપાસવા માટે કોમ્બિનેશન સેટનો કયો ભાગ વપરાય છે?
Rule | રૂલ
Centre head | સેન્ટર હેડ
Square head | સ્ક્વેર હેડ
Protractor head | પ્રોટેક્ટર હેડ
Why ribs are provided in the angle plate? | એંગલ પ્લેટમાં રીબ્સ શા માટે આપવામાં આવે છે?
Provide flatness | ફ્લેટનેસ પ્રદાન કરવા
Prevent distortion | ડિસ્ટોર્શન અટકાવવા
Provide squareness | સ્ક્વેરનેસ પ્રદાન કરવા
Support the machined surface | મશીન્ડ સરફેસના સપોર્ટ માટે
Identify the type of V blocks? | V બ્લોક્સના પ્રકારને ઓળખો
Single level single groove | સિંગલ લેવલ સિંગલ ગ્રૂવ
Single level double groove | સિંગલ લેવલ ડબલ ગ્રૂવ
Double level single groove | ડબલ લેવલ સિંગલ ગ્રૂવ
Double level double groove | ડબલ લેવલ ડબલ ગ્રૂવ
How much carbon content of steel is forgeable? | સ્ટીલનું કેટલુ કાર્બન કન્ટેન્ટ ફોર્જેબલ છે?
Up to 1.2 % | 1.2 % સુધી
Up to 1.7 % |1.7 % સુધી
Up to 1.9 % | 1.9 % સુધી
Up to 2.1 % | 2.1 % સુધી