Fitter Trade Thoery MCQ-6, Basic Fitting

Which chisel is used for cutting curved grooves? | કઈ ચીઝલ કર્વ્ડ ગ્રુવ્સ કાપવા માટે વપરાય છે? 

Flat chisel | ફ્લેટ ચીઝલ

Web chisel | વેબ ચીઝલ

Cross cut chisel | ક્રોસ કટ ચીઝલ

Half round nose chisel | હાફ રાઉન્ડ નોઝ ચીઝલ

 

What is the weight of hammer used for marking purpose? | માર્કિંગ માટે વપરાતા હેમરનું વજન શું હોય છે? 

200 grams

250 grams

300 grams

450 grams

 

What is the effect of improper method of diagonal filing? | ડાયાગોનલ ફાઇલિંગની ઈમ્પ્રોપર મેથડની અસર શું છે? 

Uneven surface finish | અનઇવન સરફેસ ફીનીશ

Scratches on the surface | સરફેસ પર સ્ક્રેચીસ થવા

Convexity on the surface | સરફેસ પર કોન્વેક્ષીટી થવી

Improper finish on surface | સરફેસ પર ઈમ્પ્રોપર ફીનીશ

 

Which chisel is used to remove excess metal from welded joint and castings? | કયા ચીઝલનો ઉપયોગ વેલ્ડેડ જોઈન્ટ્સ અને કાસ્ટિંગમાંથી વધારાની ધાતુને દૂર કરવા માટે થાય છે? 

Flat chisel | ફ્લેટ ચીઝલ

Web chisel | વેબ ચીઝલ

Cross cut chisel | ક્રોસ કટ ચીઝલ

Half round chisel | હાફ રાઉન્ડ ચીઝલ

 

What is the name of file? | ફાઈલનું નામ શું છે? 

Rotary file | રોટરી ફાઈલ

Tinkers file | ટીન્કર્સ ફાઈલ

Barrette file | બેરેટ ફાઈલ

Crossing file | ક્રોસિંગ ફાઈલ

 

Why chalk is applied on the face of the file? | ફાઇલના ફેસ પર ચોક શા માટે લગાવવામાં આવે છે? 

To reduce excessive pressure | એક્સેસીવ પ્રેશર ઘટાડવા

To increase chip removed rate | ચીપ રિમૂવલ રેટ વધારવા

To reduce penetration and pinning | પેનીટ્રેશન અને પીનીંગ ઘટાડવા

To increase penetration and pinning | પેનીટ્રેશન અને પીનીંગ વધારવા

 

What is the use of fine pitch hacksaw blades? | ફાઈન પીચ હેકસો બ્લેડનો ઉપયોગ શું છે? 

To cut soft metal | સોફ્ટ મેટલ કાપવા

To cut high speed steel | હાઈ સ્પીડ સ્ટીલ કાપવા

To cut high carbon steel | હાઈ કાર્બન સ્ટીલ કાપવા

To cut conduit and other thin tubes | કન્ડ્યુટ અને અન્ય પાતળી ટ્યુબ્સને કાપવા

 

Calculate the tap drill size for M10 x 1.25. | M10 x 1.25 માટે ટેપ ડ્રીલ સાઈઝની ગણતરી કરો. 

8.8 mm

8.7 mm

8.75 mm

8.65 mm

 

What is the name of portion left between flutes in a drill? | ડ્રીલમાં ફ્લુટ્સ વચ્ચેના ભાગનું નામ શું છે? 

Lip | લીપ

Web | વેબ

Point | પોઈન્ટ

Shank | શેંક

 

What is the reading of vernier bevel protractor? | વર્નીયર બેવેલ પ્રોટેક્ટરનું રીડીંગ શું છે? 

27°30’

67° 30’

157° 30’

159° 30’

 

Which part of outside micrometer ensure a uniform pressure between the measuring surface? | આઉટસાઈડ માઇક્રોમીટરનો કયો ભાગ મેઝરીંગ સરફેસ વચ્ચે યુનિફોર્મ પ્રેશરની ખાતરી કરે છે? 

Anvil | એન્વીલ

Thimble | થીમ્બલ

Spindle lock | સ્પીન્ડલ લોક

Ratchet stop | રેચેટ સ્ટોપ

 

Which part of the vernier height gauge is an intergral part of the main slide? | વર્નીઅર હાઈટ ગેજનો કયો ભાગ મેઈન સ્લાઇડનો અભિન્ન ભાગ છે? 

Jaw | જો

Base | બેઝ

Beam | બીમ

Jaw clamp | જો ક્લેમ્પ

 

What is the principle of micrometer? | માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે? 

Sliding | સ્લાઈડીંગ

Screw and nut | સ્ક્રૂ એન્ડ નટ

Rack and pinion | રેક એન્ડ પીનીયન

Worm and worm wheel | વર્મ એન્ડ વર્મ વ્હીલ

 

How the wide range of depth can be measured by depth micrometer? | ડેપ્થ માઇક્રોમીટર દ્વારા ડેપ્થની વાઈડ રેંજ શાના કારણે માપી શકાય છે? 

Lengthy sleeve | લેન્ધી સ્લીવ

Lengthy spindle | લેન્ધી સ્પીન્ડલ

Adjustable base | એડજસ્ટેબલ બેઝ

Equipped with a set of extension rods | એક્સ્ટેંશન રોડના સેટથી સજ્જ

 

What is the reading in inch micrometer? | માઇક્રોમીટરનું ઇંચમાં રીડીંગ શું છે? 

0.789

0.787

0.783

0.715

 

Which part of the bevel protractor contact with the inclined surface while measuring? | મેઝરીંગ વખતે ઇન્ક્લાઇન્ડ સરફેસ સાથે બેવલ પ્રોટ્રેક્ટરનો કયો ભાગ સંપર્ક કરે છે? 

Dial | ડાયલ

Disc | ડિસ્ક

Blade | બ્લેડ

Stock | સ્ટોક

 

Which part in drilling machine is to achieve different speed? | ડ્રિલિંગ મશીનનો કયો ભાગ વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે છે? 

Flat pulley | ફ્લેટ પૂલી

Jockey pulley | જોકી પૂલી

Stepped pulley | સ્ટેપ્ડ પૂલી

Fast and loose pulley | ફાસ્ટ એન્ડ લૂઝ પૂલી

 

What is the part marked as x in pedestal grinder? | પેડેસ્ટલ ગ્રાઇન્ડરનો x તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે? 

Tool rest | ટૂલ રેસ્ટ

Eye shield | આઈ શિલ્ડ

Wheel guard | વ્હીલ ગાર્ડ

Grinding wheel | ગ્રાઈન્ડીંગ વ્હીલ

 

What is the name of file? | ફાઈલનું નામ શું છે? 

Hand file | હેન્ડ ફાઈલ

Rasp cut file | રાસ્પ કટ ફાઈલ

Single cut file | સિંગલ કટ ફાઈલ

Curved cut file | કર્વડ કટ ફાઈલ

 

What happens if the vice handle is over tightened? | જો વાઇસ હેન્ડલ ઓવર ટાઈટન્ડ થઈ ગયું હોય તો શું થાય છે? 

Spindle damage | સ્પીન્ડલ ડેમેજ

Hard jaw damage | હાર્ડ જો ડેમેજ

Fixed jaw damage | ફિક્ષ્ડ જો ડેમેજ

Movable jaw damage | મૂવેબલ જો ડેમેજ

 

Which caliper provide fine adjustment of dimensions? | ક્યુ કેલિપર ડાયમેન્શન્સનું ફાઈન એડજસ્ટમેન્ટ આપે છે? 

Inside caliper | ઇનસાઇડ કેલીપર

Odd leg caliper | ઓડ લેગ કેલીપર

Outside caliper | આઉટસાઈડ કેલીપર

Spring joint caliper | સ્પ્રીંગ જોઈન્ટ કેલીપર

 

Which metal cutting saw is used to cut large cross section area? | લાર્જ ક્રોસ સેક્શન એરિયાને કાપવા માટે કયા મેટલ કટીંગ સો નો ઉપયોગ થાય છે? 

Power saw | પાવર સો

Contour saw | કન્ટૂર સો

Circular saw | સર્ક્યુલર સો

Horizontal band saw | હોરીઝોન્ટલ બેન્ડ સો

 

Why marking tables are made up of cast iron? | માર્કિંગ ટેબલ કાસ્ટ આયર્નથી શા માટે બનાવવામાં આવે છે? 

Self lubricating | સેલ્ફ લુબ્રીકેટીંગ

Make more rigidity | વધુ રીજીડીટી બનાવવા

Maintain the accuracy | એકયુરસી મેઈન્ટેન કરવા

Prevent thermal expansion | થર્મલ એક્સપાન્શન અટકાવવા

 

What is the name of gauge? | ગેજનું નામ શું છે? 

Bevel gauge | બેવેલ ગેજ

Angle gauge | એંગલ ગેજ

Surface gauge | સરફેસ ગેજ

Universal bevel gauge | યુનિવર્સલ બેવેલ ગેજ

 

Which file is used for manufacturing of dies and moulds? | ડાય અને મોલ્ડના ઉત્પાદન માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? 

Rotary file | રોટરી ફાઈલ

Tinkers file | ટીન્કર્સ ફાઈલ

Barrette file | બેરેટ ફાઈલ

Rasp cut file | રાસ્પ કટ ફાઈલ

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.