Name the part marked as x . | x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો
Leg | લેગ
Peg | પેગ
Washer | વૉશર
Fulcrum | ફલ્ક્રમ
Name the angular measuring instrument. | એન્ગ્યુલર મેઝરીંગ ઈન્સ્ટ્રુમેન્ટને નામ આપો
Bevel gauge | બેવૅલ ગેજ
Bevel protractor | બેવૅલ પ્રોટેકટર
Universal bevel gauge | યુનિવર્સલ બેવૅલ ગેજ
Universal surface gauge | યુનિવર્સલ સરફેસ ગેજ
Which is used for filling narrow grooves and angles above 10°? | નેરો ગ્રૂવ્સ અને 10° થી વધુ એંગલ ના ફાઈલીંગ માટે શું વપરાય છે?
Square file | સ્ક્વેર ફાઈલ
Half round file | હાફ રાઉન્ડ ફાઈલ
Triangular file | ટ્રાયેન્ગ્યુલર ફાઈલ
Knife edge file | નાઈફ એજ ફાઈલ
Name the defect that causes the metal chips to clog between the teeth of file | જેના કારણે ફાઇલના ટીથ વચ્ચે ધાતુની ચિપ્સ ભરાય છે, એ ખામીનું નામ આપો
File bite | ફાઈલ બાઈટ
Pinning of file | ફાઈલનું પીનીંગ
Warping of file | ફાઈલનું વૉર્પીંગ
Glazing of file | ફાઈલનું ગ્લેઝીંગ
Which chisel is used for cutting oil grooves? | ઓઈલ ગ્રૂવ્ઝ કટ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે?
Flat chisel | ફ્લેટ ચીઝલ
Web chisel | વેબ ચીઝલ
Half round nose chisel | હાફ રાઉન્ડ નોઝ ચીઝલ
Diamond point chisel | ડાયમંડ પોઈન્ટ ચીઝલ
Name the file. | ફાઇલનું નામ આપો
Barrot file | બેરટ ફાઈલ
Riffler file | રિફલર ફાઈલ
Crossing file | ક્રોસિંગ ફાઈલ
Mill saw file | મીલ સો ફાઈલ
What is the name of vice? | વાઇસનું નામ જણાવો
Pin vice | પીન વાઈસ
Pipe vice | પાઈપ વાઈસ
Hand vice | હેન્ડ વાઈસ
Machine vice | મશીન વાઈસ
Which grinding machine is used for heavy duty work? | કયું ગ્રાઇન્ડીંગ મશીન હેવી ડ્યુટી વર્ક માટે વપરાય છે?
Bench grinder | બેંચ ગ્રાઈન્ડર
Portable grinder | પોર્ટેબલ ગ્રાઈન્ડર
Pedestal grinder | પેડેસ્ટલ ગ્રાઈન્ડર
Surface grinder | સરફેસ ગ્રાઈન્ડર
Which chisel is used for separating materials after chain drilling? | ચેન ડ્રિલિંગ પછી મટીરીયલને અલગ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે?
Web chisel | વેબ ચીઝલ
Flat chisel | ફ્લેટ ચીઝલ
Cross cut chisel | ક્રોસ કટ ચીઝલ
Diamond point chisel | ડાયમંડ પોઈન્ટ ચીઝલ
Which file is used for sharpening the teeth of wood working saws? | વુડ વર્કીંગ સો ના ટીથને તીક્ષ્ણ બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે?
Barrete file | બેરટ ફાઈલ
Tinker s file | ટિંકર ફાઈલ
Millsaw file | મીલ સો ફાઈલ
Riffler file | રિફલર ફાઈલ
Where will be the weight of the hammer stamped? | હેમરનું વજન ક્યાં દર્શાવાય છે?
Face | ફેસ
Pein | પીન
Cheek | ચીક
Eye hole | આઈ હોલ
What will be the effect if the clearance angle of chisel is less than recommended angle while chipping? | જો ચિપિંગ કરતી વખતે ચીઝલનો ક્લિયરન્સ એંગલ ભલામણ કરેલ એંગલ કરતા ઓછો હોય તો શું અસર થશે?
Cutting edge cannot penetrate, chisel will slip | કટીંગ એજ પ્રવેશ કરી શકતી નથી, ચીઝલ સ્લીપ થશે
Cutting edge digs in, cut will be deeper | કટીંગ એજ ખુચશે, કટ વધુ ઊંડી હશે
Cutting edge will break | કટીંગ એજ તૂટી જશે
Cutting edge of chisel move freely on straight line | ચીઝલની કટીંગ એજ સ્ટ્રેઈટ લાઈન પર મુક્તપણે મૂવ કરશે
Name the property of metal to resist the effect of tensile forces without rupture. | રપ્ચર વિના ટેન્સાઈલ ફોર્સીસને રઝીસ્ટ કરતી ધાતુની પ્રોપર્ટીનું નામ જણાવો
Ductility | ડક્ટીલીટી
Tenacity | ટેનેસીટી
Elasticity | ઈલાસ્ટીસીટી
Malleability | મેલેબીલીટી
Name the part marked as x . | x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો
Anvil | એન્વીલ
Thimble | થીમ્બલ
Spindle | સ્પીન્ડલ
Spindle lock | સ્પીન્ડલ લોક
What is the accuracy of metric outside micrometer? | મેટ્રિક આઉટસાઈડ માઇક્રોમીટર ની એકયુરસી કેટલી છે?
0.01 mm
0.001 mm
0.02 mm
0.002 mm
Name the part marked as x . | x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો
Lip | લીપ
Land | લેન્ડ
Flank | ફ્લેન્ક
Point angle | પોઈન્ટ એંગલ
Which type of taper is provided in the drill shank? | ડ્રીલ શેંકમાં ક્યુ ટેપર આપવામાં આવે છે?
Pin taper | પીન ટેપર
Metric taper | મેટ્રીક ટેપર
Morse taper | મોર્સ ટેપર
Jerno taper | જર્નો ટેપર
Which is used to remove drills and sockets from the machine spindle? | મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલસ અને સોકેટ્સ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
Drift | ડ્રીફટ
Sleeve | સ્લીવ
Punch | પંચ
Hammer | હેમર
Name the tap wrench used in the restricted place. | પ્રતિબંધિત જગ્યાએ વપરાતા ટેપ રેંચનું નામ આપો
Box type tap wrench | બોક્ષ ટાઈપ ટેપ રેંચ
T handle tap wrench | T હેન્ડલ ટેપ રેંચ
Solid type tap wrench | સોલીડ ટાઈપ ટેપ રેંચ
Double ended adjustable tap wrench | ડબલ એન્ડેડ એડજસ્ટેબલ ટેપ રેંચ
In the ISO metric thread, calculate the tap drill size for M 10 x 1.5 thread. | ISO મેટ્રિક થ્રેડમાં, M10 x 1.5 થ્રેડ માટે ટેપ ડ્રિલ સાઈઝની ગણતરી કરો
8.2 mm
8.7 mm
8.75 mm
8.65 mm
What is the unit of feed in drilling operation? | ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે?
m/rev
mm/rev
m/min
mm/min
Name the part marked as x in vernier caliper. | વર્નીઅર કેલિપરમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો
Beam | બીમ
Fixed bar | ફિક્ષ્ડ બાર
Depth bar | ડેપ્થ બાર
Thumb lever | થમ્બ લિવર
What is the accuracy of protractor head in combination set? | કોમ્બીનેશન સેટમાં પ્રોટ્રેક્ટર હેડની એકયુરસી કેટલી છે?
1°
5°
5’
5”
What is the accuracy of a try square? | ટ્રાય સ્ક્વેરની એકયુરસી કેટલી છે?
0.02 mm per 10 mm length | 10 mm લંબાઈ દીઠ 0.02 mm
0.004 mm per 10 mm length | 10 mm લંબાઈ દીઠ 0.004 mm
0.002 mm per 10 mm length | 10 mm લંબાઈ દીઠ 0.002 mm
0.001 mm per 10 mm length | 10 mm લંબાઈ દીઠ 0.001 mm
Which punch is used for witness marks? | વિટનેસ માર્ક્સ માટે કયો પંચ વપરાય છે?
Dot punch | ડોટ પંચ
Pin punch | પીન પંચ
Bell punch | બેલ પંચ
Centre punch | સેન્ટર પંચ