What is the name of distortion occurs in the weld direction? | વેલ્ડ ડાયરેકશનમાં થતા ડિસ્ટોર્શનનું નામ શું છે?

Angular distortion | એન્ગ્યુલર ડિસ્ટોર્શન

Bending distortion | બેન્ડિંગ ડિસ્ટોર્શન

Longitudinal distortion | લોન્જીટ્યુડીનલ ડિસ્ટોર્શન

Transverse distortion | ટ્રાન્સવર્સ ડિસ્ટોર્શન

 

What is the name of the the metal edge in an angle during welding and cutting operations? | વેલ્ડીંગ અને કટીંગ ઓપરેશન દરમિયાન એંગલમાં રાખવામાં આવતી મેટલ એજનું નામ શું છે?

Kerf | કર્ફ

Drag | ડ્રેગ

Bevel | બેવેલ

Gouging | ગોજીંગ

 

Identify the welding defect shown in figure. | આકૃતિમાં બતાવેલ વેલ્ડીંગ ડિફેક્ટને ઓળખો

Under cut | અન્ડરકટ

Cracking | ક્રેકિંગ

Lack of fusion | લેક ઓફ ફ્યુઝન

Incomplete penetration | ઇન્કમ્પલીટ પેનીટ્રેશન

 

Why the cylinder keys are not removed from the cylinder while welding? | વેલ્ડીંગ કરતી વખતે સિલિન્ડરની કી કેમ સિલિન્ડરથી રીમૂવ કરવામાં આવતી નથી?

To prevent gas leak | ગેસ લીક અટકાવવા

To adjust the gas supply | ગેસ સપ્લાય એડજસ્ટ કરવા

To open and close frequently | વારંવાર ઓપન અને ક્લોઝ કરવા

To close quickly in case of fire | આગની સ્થિતિમાં ઝડપથી ક્લોઝ કરવા

 

Which process blow out the cylinder valve socket before connecting the regulator? | રેગ્યુલેટરને કનેક્ટ કરતા પહેલાં સીલીન્ડર વાલ્વ સોકેટ દ્વારા બ્લો આઉટ કરવામાં આવતી પ્રક્રિયાને શું કહે છે?

Cracking | ક્રેકિંગ

Back fire | બેક ફાયર

Flash back | ફ્લેશ બેક

Pressure testing | પ્રેસર ટેસ્ટીંગ

 

What is the oxygen cylinder colour? | ઓક્સિજન સિલિન્ડરનો રંગ શું છે?

Red | લાલ

Blue | વાદળી

Black | કાળો

Maroon | મરૂન

 

What is the name of the part marked as X ? | X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?

Handle | હેન્ડલ

Mixing chamber | મિક્સિંગ ચેમ્બર

Oxygen control value | ઓક્સિજન કંટ્રોલ વાલ્વ

Acetylene control value | એસીટીલીન કંટ્રોલ વાલ્વ

 

What is the name of PPE? | PPE નું નામ શું છે?

Portable screen | પોર્ટેબલ સ્ક્રીન

Chipping goggles | ચીપીંગ ગોગલ્સ

Welding hand screen | વેલ્ડીંગ હેન્ડ સ્ક્રીન

Welding helmet screen | વેલ્ડીંગ હેલમેટ સ્ક્રીન

 

What is the purpose of cellulosic electrode in arc welding process? | આર્ક વેલ્ડીંગ પ્રોસેસમાં સેલ્યુલોઝિક ઇલેક્ટ્રોડનો હેતુ શું છે?

Very easy to remove the deposited slag | જમા થયેલ સ્લેગને દૂર કરવું ખૂબ જ સરળ છે

Used for high strength steel | હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ માટે વપરાય છે

It is used for low carbon steel | લો કાર્બન સ્ટીલ માટે વપરાય છે

It is suitable for all position | દરેક પોઝીશન માટે યોગ્ય છે

 

What is the name of the part marked as X ? | X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે?

Preheat control valve | પ્રીહીટ કંટ્રોલ વાલ્વ

Oxygen control valve | ઓક્સિજન કંટ્રોલ વાલ્વ

Horizontal adjustment | હોરિઝોન્ટલ એડજસ્ટમેન્ટ

Vertical adjustment | વર્ટિકલ એડજસ્ટમેન્ટ

 

What is the storing capacity of oxygen cylinder? | ઓક્સિજન સિલિન્ડરની સ્ટોરીંગ કેપેસીટી કેટલી છે?

7 Cubic Meter | 7 ક્યુબીક મીટર

10 Cubic Meter | 10 ક્યુબીક મીટર

14 Cubic Meter | 14 ક્યુબીક મીટર

15 Cubic Meter | 15 ક્યુબીક મીટર

What is the equipment used to protect the body from flying spark during gas cutting? | ગેસ કટીંગ દરમિયાન ઉડતી સ્પાર્કથી શરીરને બચાવવા માટે કયા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે?

Leather cap | લેધર કેપ

Leather apron | લેધર એપ્રોન

Leather shoes | લેધર સૂઝ

Cutting goggles | કટિંગ ગોગલ્સ

 

How to extinguish the flame after use in gas welding? | ગેસ વેલ્ડીંગના ઉપયોગ પછી ફ્લેમ કેવી રીતે ઓલવવી?

Shut off oxygen and dip blow pipe in water | ઓક્સિજન બંધ કરો અને બ્લો પાઈપ પાણીમાં ડુબાળો

Shut off oxygen and acetylene valve at a time | ઓક્સિજન અને એસીટીલીન વાલ્વ એક સાથે બંધ કરો

Shut off oxygen valve first next acetylene valve | પહેલા ઓક્સિજન વાલ્વ અને પછી એસીટીલીન વાલ્વ બંધ કરો

Shut off acetylene valve first next oxygen valve | પહેલા એસીટીલીન વાલ્વ અને પછી ઓક્સિજન વાલ્વ બંધ કરો

 

Why humming sound effects during arc welding? | આર્ક વેલ્ડીંગ દરમિયાન હમિંગ સાઉન્ડ ઈફેક્ટ શા માટે થાય છે?

Long arc length | લોંગ આર્ક લેન્થ

Speedy welding | સ્પીડી વેલ્ડીંગ

Short arc welding | શોર્ટ આર્ક લેન્થ

Normal arc length | નોર્મલ આર્ક લેન્થ

 

Which internal defect in welding is invisible to naked eye? | વેલ્ડીંગમાં કઈ ઇન્ટર્નલ ડીફેક્ટ નરી આંખ દ્વારા જોઈ શકાતી નથી?

Spatter | સ્પેટર

Porasity | પોરોસીટી

Undercut | અન્ડરકટ

Stray arc | સ્ટ્રે આર્ક

 

Fill contact form for answershit

 

Related Posts

One thought on “Fitter Trade Theory mcq- Welding

Leave a Reply

Your email address will not be published.