Which flux is used for soldering tin sheets? | ટીન શીટના સોલ્ડરીંગ માટે કયું ફ્લક્સ વપરાય છે?
Resin | રેઝીન
Paste | પેસ્ટ
Zinc chloride | ઝીંક ક્લોરાઈડ
Ammonium chloride | એમોનિયમ ક્લોરાઈડ
What is the seam used in sheet metal joint for roofing and panelling? | રૂફિંગ અને પેનલીંગ માટે શીટ મેટલ જોઈન્ટમાં કયું સીમ વપરાય છે?
Lap seam | લેપ સીમ
Double seam | ડબલ સીમ
Grooved seam | ગ્રૂવ્ડ સીમ
Double grooved seam | ડબલ ગ્રૂવ્ડ સીમ
What is rivet interference? | રીવેટ ઈન્ટરફેસ શું છે? Thickness of sheet | શીટની થીકનેસ
Diameter of the rivet | રીવેટનો ડાયામીટર
Length to form the head | હેડ બનાવવા માટેની લેન્થ
Total rivet length required for riveting | રીવેતિંગ માટે જરૂરી ટોટલ રીવેટ લેન્થ
What is the purpose of hole marked as x ? | x તરીકે ચિહ્નિત થયેલ હોલનો હેતુ શું છે?
Arrest the crack | ક્રેક એરેસ્ટ માટે
Facilitate easy bending | સરળ બેન્ડિંગ માટે
Make good appearance | સારા દેખાવ માટે
Allow clearance between the ends | એન્ડ્સ વચ્ચે ક્લીઅરન્સ આપવા આતે
What is the reason for faulty rivetting? | ફોલ્ટી રીવેટીંગનું કારણ શું છે?
Burrs between plates | પ્લેટ્સ વચ્ચે બર્સ
Too little allowance given | ખુબ ઓછું એલાવન્સ
Improper joining of plates | પ્લેટ્સનું ઈમ્પ્રોપર જોઈનીંગ
Too much allowance given | ખુબ વધુ એલાવન્સ
How the distance of first rivet is determined from the side edge? | સાઈડ એજથી પ્રથમ રિવેટનું અંતર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
3 x dia of rivet | 3 x રીવેટનો વ્યાસ
2 x dia of rivet | 2 x રીવેટનો વ્યાસ
2.5 x dia of rivet | 2.5 x રીવેટનો વ્યાસ
3.5 x dia of rivet | 3.5 x રીવેટનો વ્યાસ
What is the part marked as x in the hand shearing machine? | હેન્ડ શીઅરિંગ મશીનમાં x તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે?
Clamp | ક્લેમ્પ
Lever arm | લીવર આર્મ
Lower blade | લોવર બ્લેડ
Upper blade | અપર બ્લેડ
What is the advantage of stakes in sheet metal work? | શીટ મેટલ વર્કમાં સ્ટેક્સનો ફાયદો શું છે?
Sharpening | શાર્પનીંગ
Supporting | સપોર્ટીંગ
Rest of workpiece | વર્કપીસના રેસ્ટ માટે
Protect the tool from damage | ટૂલને ડેમેજ થતુ અટકાવવા
What is the tool marked as x in riveting? | રિવેટીંગમાં x તરીકે ચિહ્નિત થયેલ ટૂલ શું છે?
Dolly | ડોલી
Rivet set | રીવેટ સેટ
Fullering tool | ફૂલેરીંગ ટૂલ
Caulking tool | કોલ્કીંગ ટૂલ
What is the fault in riveting? | રીવેટીંગમાં શું ખામી છે?
Too little allowance | ખુબ ઓછું એલાવન્સ
Burrs between the plates | પ્લેટ્સ વચ્ચે બર્સ
Holes on the plate not in line | પ્લેટ પરના હોલ્સ લાઈનમાં નથી
Rivet body not perpendicular | રીવેટ બોડી પર્પેન્ડીક્યુલર નથી
Which tool is used to make fluid-tight joint by pressing the riveted edge plate? | રીવેટેડ એજ પ્લેટના પ્રેસિંગ દ્વારા ફ્લુઇડ ટાઈટ જોઈન્ટ બનાવવા માટે કયું ટૂલ વપરાય છે?
Dolly | ડોલી
Drift | ડ્રીફટ
Caulking tool | કોલ્કીંગ ટૂલ
Fullering tool | ફૂલેરીંગ ટૂલ
Why allowance is required while making various types of hems and seams? | વિવિધ પ્રકારના હેમ્સ અને સીમ બનાવતી વખતે એલાવન્સ શા માટે જરૂરી છે?
To make good appearance | સારા દેખાવ માટે
To prevent damage to the edges | એજીસને ડેમેજ થતી અટકાવવા
To prevent over lapping at the seam | સીમ પર ઓવરલેપીંગ અટકાવવા
Maintain correct size and improve the strength | કરેક્ટ સાઈઝ મેઈનટેન કરવા અને સ્ટ્રેન્થ ઈમ્પ્રૂવ કરવા
Which sheet metal is easiest to joint and solder? | જોઈન્ટ અને સોલ્ડર કરવા માટે કઈ શીટ મેટલ સૌથી સહેલી છે?
Tinned plate | ટીન્ડ પ્લેટ
Lead | લેડ
Galvanised iron | ગેલ્વેનાઇઝડ આયર્ન
Stainless sheet | સ્ટેઈનલેસ શીટ
Which metal is very soft and heavy in sheet metal work? | શીટ મેટલ વર્કમાં કઈ મેટલ ખૂબ સોફ્ટ અને હેવી હોય છે?
Lead | લેડ
Black iron | બ્લેક આયર્ન
Aluminium | એલ્યુમિનિયમ
Copper sheet | કોપર શીટ
Which sheet metal withstand contact with water and exposure to weather? | પાણી અને હવામાનના સંપર્કમાં કઇ શીટ મેટલ ટકી શકે છે? Black iron | બ્લેક આયર્ન
Copper sheet | કોપર શીટ
Stainless sheet | સ્ટેઈનલેસ શીટ
Galvanised iron | ગેલ્વેનાઇઝડ આયર્ન
What is the purpose of drift in riveting operation? | રીવેટીંગ ઓપરેશનમાં ડ્રીફટનો હેતુ શું છે?
Position the rivet | રીવેટને પોઝીશનમાં લાવવો
Make metal to metal joint | મેટલ ટૂ મેટલ જોઈન્ટ બનાવવો
Align the holes to be riveted | રીવેટ કરવાના હોલ્સને એક હારમાં ગોઠવવા
Prevent damage to rivet head | રીવેટ હેડનું ડેમેજ અટકાવવું
Name the tool marked as X in riveting. | રિવેટિંગમાં X તરીકે ચિહ્નિત થયેલ ટૂલનું નામ આપો
Drift | ડ્રીફટ
Rivet snap | રીવેટ સ્નેપ
Caulking tool | કોલ્કીંગ ટૂલ
Fullering tool | ફૂલેરીંગ ટૂલ
Which hammer is suitable for riveting? | રિવેટિંગ માટે યોગ્ય હેમર કઈ છે?
Plastic hammer | પ્લાસ્ટિક હેમર
Ball pein hammer | બોલ પીન હેમર
Cross pein hammer | ક્રોસ પીન હેમર
Straight pein hammer | સ્ટ્રેઈટ પીન હેમર
Which notch is cut at an angle of 45° to the corner of the sheet metal? | શીટ મેટલના કોર્નરથી 45° એંગલ પર કઈ નોચ કટ થાય છે?
Wire notch | વાયર નોચ
Slant notch | સ્લાન્ટ નોચ
Square notch | સ્ક્વેર નોચ
Straight notch | સ્ટ્રેઈટ નોચ
Name the joint made by fastening two edges of sheet metal together | શીટ મેટલની બે એજીસને એક સાથે જોડીને બનાવેલ જોઈન્ટનું નામ આપો
Hem | હેમ
Seam | સીમ
Notch | નોચ
Groove | ગ્રૂવ
What is the flux used for soldering in the form of powder and evaporates while heating? | પાવડરના સ્વરૂપમાં અને ગરમ થતા બાષ્પીભવન થાય તેવું સોલ્ડરિંગ માટે વપરાતું ફ્લક્સ કયું છે?
Resin | રેઝીન
Zinc chloride | ઝીંક ક્લોરાઈડ
Hydrochloric acid | હાઈડ્રોક્લોરિક એસિડ
Ammonium chloride | અમોનિયમ ક્લોરાઈડ
Name the type of seam. | સીમના પ્રકારનું નામ આપો
Lap seam | લેપ સીમ
Double seam | ડબલ સીમ
Grooved seam | ગ્રૂવ્ડ સીમ
Double grooved seam | ડબલ ગ્રૂવ્ડ સીમ
Which rivet is used to avoid the projection of rivet head? | રીવેટ હેડનું પ્રોજેક્શન ટાળવા ક્યાં રીવેટનો ઉપયોગ થાય છે?
Pan head rivet | પેન હેડ રીવેટ
Snap head rivet | સ્નેપ હેડ રીવેટ
Conical head rivet | કોનિકલ હેડ રીવેટ
Counter sunk head rivet | કાઉન્ટર સંક હેડ રીવેટ
What is the minimum distance between the rivets to avoid bucking? | બકલીંગ ટાળવા રીવેટ્સ વચ્ચે મિનીમમ ડીસ્ટન્સ શું છે?
2D
2.5D
3D
3.5D