Fitter Trade Theory MCQ-2

Name the part of file marked as . | x તરીકે ચિહ્નિત થયેલ ફાઇલના ભાગને નામ આપો

Heel | હીલ

Tang | ટેંગ

Ferrule | ફેરુલ

File length | ફાઈલ લેન્થ

 

What is the use of a try square? | ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે?

 

To check right angle | રાઈટ એંગલ ચેક કરવો

To check acute angle | એક્યુટ એંગલ ચેક કરવો

To check obtuse angle | ઓબ્ટ્યુસ એંગલ ચેક કરવો

To check straight angle | સ્ટ્રેઈટ એંગલ ચેક કરવો

Which marking media is poisonous? | કયુ માર્કિંગ મીડિયા ઝેરી છે?

 

White wash | વાઈટ વૉશ

Prussian blue | પર્સિયન બ્લુ

Copper sulphate | કોપર સલ્ફેટ

Cellulose lacquer | સેલ્યુલોઝ લક્

Which part of universal surface gauge holds the scriber? | યુનિવર્સલ સરફેસ ગેજનો કયો પાર્ટ સ્ક્રાઈબર હોલ્ડ કરે છે?

 

Snug | સ્નગ

Guide pin | ગાઈડ પીન

Rocker arm | રોકર આર્મ

Fine adjustment screw | ફાઈન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ

What is the name of the vice? | આ વાઈસનું નામ શું છે?

 

Pin vice | પીન વાઈસ

Pipe vice | પાઈપ વાઈસ

Hand vice | હેન્ડ વાઈસ

Quick releasing vice | ક્વિક રીલીઝીંગ વાઈસ

Vice

A new hacksaw blade after a few stroke, becomes loose because of? | થોડા સ્ટ્રોક પછી નવો હેક્સો બ્લેડ, શેને કારણે લૂઝ થઈ જાય છે?

 

stretching of blade | બ્લેડ ખેચાવાના કારણે

wrong pitch of the blade | બ્લેડની રોંગ પીચને કારણે

improper selection of saw sets | સો સેટના ઈમ્પ્રોપર સિલેકશનના કારણે

nut thread being worn out | નટ થ્રેડ, વોર્ન આઉટ થવાના કારણે

Why breakage of teeth occur easily while sawing of thin walled work pieces and the start of cut? | થીન વોલ્ડ વર્કપીસમાં કટની શરૂઆત વખતે ટીથ શા માટે સરળતાથી તૂટે છે?

 

Hand force is too big | વધુ હેન્ડ ફોર્સને લીધે

Cutting section is too short | કટીંગ સેક્શન નાનું હોવાને લીધે

Coarse blade to be used | કોર્સ બ્લેડના ઉપયોગને લીધે

Hand force acts only upon few teeth | ફક્ત થોડા ટીથ પર હેન્ડ ફોર્સ લાગવાના લીધે

Which chisel used for squaring materials at the corners, joints? | કોર્નર, જોઈન્ટસ પર મટીરીયલ સ્ક્વેર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે?

 

Flat chisel | ફ્લેટ ચીઝલ

Cross cut chisel | ક્રોસ કટ ચીઝલ

Diamond point chisel | ડાયમંડ પોઈન્ટ ચીઝલ

Half round nose chisels | હાફ રાઉન્ડ નોઝ ચીઝલ

Name the part of a hammer marked as x . | X તરીકે ચિહ્નિત થયેલ હેમરના ભાગનું નામ આપો

 

Face | ફેસ

Pein | પીન

Cheek | ચીક

Eye hole | આય હોલ

Hammer

Which angle is represented by the symbol  (gamma) on the cutting chisel? | કટીંગ ચીઝલ પર સિમ્બોલ  (ગેમા) દ્વારા કયા ખૂણાને રજૂ કરવામાં આવે છે?

 

Rake angle | રેક એંગલ

Wedge angle | વેજ એંગલ

Cutting angle | કટીંગ એંગલ

Clearance angle | ક્લીઅરન્સ એંગલ

Chisel

Name the property of metal which can be drawn into wire without rupture. | ધાતુની પ્રોપર્ટીનું નામ જણાવો જેને લીધે રપ્ચર વિના વાયર ડ્રો થઈ શકે છે.

 

Ductility | ડક્ટીલીટી

Tenacity | ટેનેસીટી

Elasticity | ઈલાસ્ટીસીટી

Malleability | મેલેબીલીટી

What is the spindle movement of one division of thimble with spindle thread of 0.5mm pitch? | 0.5mm પિચના સ્પિન્ડલ થ્રેડ ધરાવતી થિમ્બલના એક ભાગની સ્પિન્ડલ મૂવમેન્ટ કેટલી છે? 

 

0.01 mm

0.10 mm

1.00 mm

10.0 mm

What is the reading of a vernier caliper? | વર્નીઅર કેલિપરનું રીડીંગ શું છે?

 

35.1 mm

35.2 mm

35.3 mm

35.4 mm

Image

What is the reading of vernier bevel protractor? | વેર્નિયર બેવેલ પ્રોટ્રેક્ટરનું રીડીંગ શું છે?

 

18° 50’

41° 50‘

50° 50‘

58° 50’

Image

What is the use of feeler gauge? | ફીલર ગેજનો ઉપયોગ શું છે?

 

Check the width | વિડ્થ તપાસવી

Check the height | હાઈટ તપાસવી

Check the length | લેન્થ તપાસવી

Check the gap between the mating parts | મેટિંગ પાર્ટ્સ વચ્ચેનો ગેપ તપાસવો

Read the measurement in the dial caliper. | ડાયલ કેલિપરમાં માપ વાંચો

 

24.2 mm

24.8 mm

25.2 mm

26.2 mm

Dial Caliper

What operation is carried out in a gang drilling machine? | ગેંગ ડ્રિલિંગ મશીનમાં ક્યુ ઓપરેશન કરવામાં આવે છે?

 

Idle operation | આઈડલ ઓપરેશન

Repeated operation of drilling | ડ્રીલીંગનું રીપીટેડ ઓપરેશન

Continuous milling operation | કન્ટીન્યુઅસ મીલીંગ ઓપરેશન

Successive operation of drilling | ડ્રીલીંગનું સક્સેસીવ ઓપરેશન

Which is an integral part of the stock in vernier bevel protractor? | વેર્નિયર બેવલ પ્રોટ્રેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે?

 

Disc | ડિસ્ક

Dial | ડાયલ

Blade | બ્લેડ

Main scale | મેઈન સ્કેલ

Name the part marked as x of the file. | ફાઇલના x તરીકે ચિહ્નિત થયેલ ભાગને નામ આપો

 

Heel | હીલ

Edge | એજ

Ferrule | ફેરુલ

Shoulder | શોલ્ડર

File

Which file is used to make the job close to the finishing size? | જોબને ફીનીશીંગ સાઈઝની નજીક બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે?

 

Single cut file | સિંગલ કટ ફાઈલ

Curved cut file | કર્વડ કટ ફાઈલ

Second cut file | સેકન્ડ કટ ફાઈલ

Double cut file | ડબલ કટ ફાઈલ

Which file has the parallel edges throughout the length? | કઈ ફાઇલ થ્રુઆઉટ લેંથમાં પેરેલલ એજ ધરાવે છે?

 

Hand file | હેન્ડ ફાઇલ

Bastard file | બસ્ટૅડ ફાઇલ

Rasp cut file | રાસ્પ કટ ફાઇલ

Single cut file | સિંગલ કટ ફાઇલ

What is the material to manfacture bench vice? | બેંચ વાઇસ મેન્યુફેક્ચર કરવા ક્યુ મટીરીયલ વપરાય છે?

 

Tool steel | ટૂલ સ્ટીલ

High carbon steel | હાઈ કાર્બન સ્ટીલ

Medium carbon steel | મિડીયમ કાર્બન સ્ટીલ

Cast iron | કાસ્ટ આયર્ન

Which marking media provide clear lines on machine finished surfaces? | ક્યુ માર્કિંગ મીડિયા મશીન ફીનીશ્ડ સરફેસ પર ક્લીઅર લાઈન્સ પ્રદાન કરે છે?

 

White wash | વાઈટ વૉશ

Prussian blue | પર્સિયન બ્લુ

Copper sulphate | કોપર સલ્ફેટ

Cellulose lacquer | સેલ્યુલોઝ લક્

What is the purpose of slots provided in the slotted angle plate? | સ્લોટેડ એંગલ પ્લેટમાં પ્રદાન થયેલ સ્લોટ્સનો હેતુ શું છે?

 

Job clamping | જોબ ક્લેમ્પીંગ

Easy handling | સરળ હેન્ડલીંગ

Reduce weight | વજન ઘટાડવો

Better appearance | સારો દેખાવ

Which caliper is used to mark the centre of round bar? | કયા કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બારના સેન્ટરને માર્ક કરવા માટે થાય છે?

 

Jenny caliper | જેની કેલીપર

Inside caliper | ઇનસાઇડ કેલીપર

Outside caliper | આઉટસાઈડ કેલીપર

Firm joint caliper | ફર્મ જોઈન્ટ કેલીપર

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.