Drilling MCQ, Fitter Trade Theory In Gujarati

What is the name of the angle marked x in the reamer? | રીમરમાં x ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે?

Rake angle | રેક એંગલ

Flute angle | ફલૂટ એંગલ

Helix angle | હેલિક્સ એંગલ

Clearance angle | ક્લીઅરન્સ એંગલ

 

What is the name of the process of finishing the drilled hole? | ડ્રીલ કરેલ હોલને ફીનીશીંગ કરવાની પ્રક્રિયાનું નામ શું છે?

Reaming | રીમીંગ

Spot facing | સ્પોટ ફેસીંગ

Counter boring | કાઉન્ટર બોરિંગ

Counter sinking | કાઉન્ટર સીંકીંગ

 

Why hand reamers have uneven spacing of teeth? | શા માટે હેન્ડ રિમર્સના ટીથમા અનઇવન સ્પેસીંગ હોય છે?

Reduce chattering | ચેટરીંગ ઘટાડવા

Remove more metals | વધુ મેટલ દૂર કરવા

Increase the efficiency | એફીસીયન્સી વધારવા

Increase the life of the tool | ટૂલ લાઈફ વધારવા

 

What is the purpose of clearance angle in twist drill? | ટ્વિસ્ટ ડ્રીલમાં ક્લિયરન્સ એંગલનો હેતુ શું છે?

Prevent rough holes | રફ હોલ્સ થતા અટકાવવા

Prevent over size holes | ઓવરસાઈઝ હોલ્સ થતા અટકાવવા

Prevent unequal angle of cutting edges | કટીંગ એજમાં અનઇક્વલ એંગલ થતા અટકાવવા

Prevent friction of drill behind the cutting edges | કટીંગ એજીસ પાછળ ડ્રીલનું ફ્રીક્શન થતુ અટકાવવા

 

What is the angle of counter sinking for riveting? | રીવેટીંગ માટે કાઉન્ટર સીંકીંગ એંગલ શું છે?

75°

80°

90°

120°

 

What is the reason for over heated drill while drilling? | ડ્રીલિંગ કરતી વખતે ઓવરહીટેડ ડ્રીલનું કારણ શું છે?

Drill held not correctly | ડ્રીલ યોગ્ય રીતે પકડી નથી

Work is not rigidly held | વર્ક સખત પકડેલ નથી

Clearance angle is incorrect | ક્લીઅરન્સ એંગલ સાચો નથી

Flutes are clogged with chips | ફ્લુટ્સ ચિપ્સથી ભરાયેલી છે

 

What is the name of the operation to enlarge the hole for given depth? | આપેલ ડેપ્થ માટે હોલ્સને એનલાર્જ કરવા માટે ઓપરેશનનું નામ શું છે?

Reaming | રીમીંગ

Spot facing | સ્પોટ ફેસીંગ

Counter boring | કાઉન્ટર બોરિંગ

Counter sinking | કાઉન્ટર સીંકીંગ

 

What will happen if the clearance angle of drill is more? | જો ડ્રીલનો ક્લિઅરન્સ એંગલ વધુ હશે તો શું થશે?

Cutting edge will be blunt | કટીંગ એજ બ્લન્ટ થઇ જશે

Cutting edge will not be sharp | કટીંગ એજ શાર્પ થઇ શકશે નહી

Cutting edge will become weak | કટીંગ એજ વિક થઇ જશે

Cutting edge will not cut material | કટીંગ એજ મટીરીયલ કટ કરી શકશે નહી

 

What will happen if the spindle running out of centre while drilling? | ડ્રિલિંગ કરતી વખતે સ્પિન્ડલ આઉટ ઓફ સેન્ટર ચાલશે તો શું થશે?

Drill will break | ડ્રીલ તૂટી જશે

Drills are over heated | ડ્રીલ ઓવરહીટ થશે

Drill make rough hole | ડ્રીલ રફ હોલ બનાવશે

Over sized holes are made | ઓવરસાઈઝ્ડ હોલ્સ બનશે

 

What is the name of the element marked as x of the thread? | થ્રેડના x તરીકે ચિહ્નિત થયેલ એલિમેન્ટનું નામ શું છે?

Root | રૂટ

Lead | લીડ

Pitch | પીચ

Flank | ફ્લેન્ક

 

What A represents in grinding wheel specification 32A46H8V? | ગ્રાઇન્ડીંગ વ્હીલ સ્પેસીફીકેશન 32A46H8V માં A શું રજૂ કરે છે?

Grade | ગ્રેડ

Grain size | ગ્રેઇન સાઈઝ

Type of bond | બોન્ડનો પ્રકાર

Type of abrasive | એબ્રેસીવનો પ્રકાર

 

What is to be done after dressing the grinding wheel to run concentric? | કોન્સેન્ટ્રીક ચલાવવા માટે ગ્રાઇન્ડીંગ વ્હીલ ડ્રેસિંગ પછી શું કરવું જોઈએ?

Truing | ટ્રુઈંગ

Glazing | ગ્લેઝીંગ

Loading | લોડીંગ

Dressing | ડ્રેસિંગ

 

What is the product obtained from blast furnace? | બ્લાસ્ટ ફરનેસમાંથી પ્રાપ્ત થયેલ પ્રોડક્ટ શું છે?

Pig iron | પીગ આયર્ન

Cast iron | કાસ્ટ આયર્ન

Wrought iron | રોટ આયર્ન

Malleable iron | મેલેબલ આયર્ન

 

Which metal is used to manufacture magnets, ball bearing and cutting tool? | મેગ્નેટ, બોલ બેરિંગ અને કટીંગ ટૂલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

Cobalt | કોબાલ્ટ

Cadmium | કેડમિયમ

Vanadium | વેનેડિયમ

Molybdenum | મોલિબ્ડેનમ

 

How much copper contains in pyrites ore? | પિરાઇટ્સ ઓરમાં કેટલું કોપર હોય છે?

0.15

0.32

0.5

0.45

 

Which metal is resistant to many types of acids? | કઈ ધાતુ ઘણા પ્રકારના એસિડ સામે પ્રતિરોધક છે?

Tin | ટીન

Nickel | નિકલ

Lead | લેડ

Chromium | ક્રોમિયમ

 

What is the use of telescopic gauge? | ટેલિસ્કોપિક ગેજનો ઉપયોગ શું છે?

Measure depth | ડેપ્થ માપવા

Measure external dimension | એક્સટર્નલ ડાયમેન્શન માપવા

Measure angular dimension | એન્ગ્યુલર ડાયમેન્શન માપવા

Measure size of holes, slots | હોલ,સ્લોટ્સની સાઈઝ માપવા

 

Which method is suitable to remove the broken stud very near to the surface? | સપાટીની નજીક તૂટેલા સ્ટડને રિમૂવ કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે?

Ezy out method | ઇઝી આઉટ મેથડ

Making drill hole | ડ્રીલ હોલ બનાવી

Prick punch method | પ્રિક પંચ મેથડ

Using square taper punch | સ્ક્વેર ટેપર પંચનો ઉપયોગ

 

What is the angle of counter sink head screws? | કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂનો એંગલ શું છે?

60°

90°

105°

120°

 

What is the name of the angle in the drill bit marked as x? | ડ્રીલ બીટમાં x તરીકે ચિહ્નિત થયેલ એંગલનું નામ શું છે?

Chisel angle | ચીઝલ એંગલ

Rake angle | રેક એંગલ

Point angle | પોઈન્ટ એંગલ

Lip clearance angle | લીપ ક્લીઅરન્સ એંગલ

 

Fill the contact form for answershit

Related Posts

Leave a Reply

Your email address will not be published.